Quotes by Nisha Shah in Bitesapp read free

Nisha Shah

Nisha Shah

@nishashah110746


રોકી રાખ્યા હતા અમને માટી પર સિમેન્ટ ઢાળી ને..
ઉગી નીકળ્યા જુઓ અમે તો અહીં ભીંત ફાડી ને!!✍️

हर लम्हें को शुकून कर देती है..!

ये चाय दिसम्बर को जून कर देती है.

-Nisha Shah

પ્રેમ હતો,
એટલે તારા થી કર્યો,

ફરેબ હોત તો ઘણા સાથે કર્યો હોત...!

-Nisha Shah

આવી જજે રંગ વગર...

તારી હાજરી જ કાફી છે
મને રંગવા માટે...

-Nisha Shah

कुछ ख़्वाब देखें हैं इन आँखों ने, जिन्हें मुझे मेहनत से हक़ीक़त में बदलना है।

-Nisha Shaha

તને મારી ગમતી વાતો...
મારાં માટે જાગતી રાતો...
મળું જો સવારે,સાંજે ફરીથી...
સમયને તું કરતી રજૂઆતો...

-Nisha Shah

તું આવે તો એક વાત કરું...
પ્રેમની પ્રેમથી રજુઆત કરું...
નવી લાગણીઓ વસંતે વસંતે...
આ વસંતે ફરીથી શરૂઆત કરું...

-Nisha Shah

Read More

જીભ જૂઠું બોલી શકે,
પણ
આંખને એ હૂનર ક્યારેય ન આવડ્યો.

લાગણી હતી જેની પર તે આજે કારણ વગર લડી પડ્યાં,
એમની કરકસર તો જુઓ, તેઓ આંસુ વગર રડી પડ્યા..!!

-Nisha Shah