Quotes by Varmora Nimesh in Bitesapp read free

Varmora Nimesh

Varmora Nimesh

@nimesh2710


મને આ જોઈને હસવું હજારોવાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે.

મીઠાશ​ ભર્યુ ​જુઠ્ઠુ​ બોલવું તેના કરતા ​કડવું સત્ય​ બોલવાનું રાખો,
જેથી સાચ્ચા દુશ્મન​ જરૂર મળશે પણ ​જુઠ્ઠા મિત્રો​ ક્યારેય નહી

Read More

જે *કર્મ* ને સમજે છે.
એને,
કોઇ *ધર્મ* સમજવાની જરૂર નથી....

*પ્રેમ તો પ્રેમ છે,*

*પછી અધુરો શું અને પૂરો શું !!*

મોઢું ફેરવી લીધું એણે મને જોઈને
વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે.

તારી સુંદરતા અધૂરી છે મારા શબ્દ વિના
અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના...

મહિને પૈસા આપી ને છટકો નહીં સાહેબ .....
ક્યારે ક તો માવતર જોડે બેસી ને પૂછો ..
કે તમને કોઈ તકલીફ તો નથી ને...

મિત્રો એની રક્ષા કાજે કાયમી પ્રાથના કર જો
જે -40 ડિગ્રી માં પણ આપણી અને દેશ ની રક્ષા હેતુ દુશ્મનો સામે અડીખમ ઊભો છે

#જયહિંદ

Read More

સબંધ ઓછા કર્યા પછી પણ એમનુ લાસ્ટ સીન..
પ્રોફાઇલ અને સ્ટેટસ ચેક કરતા હો તો સમજવુ કે
તમે દિમાગ થી જ અલગ થયા છો..દિલ થી
નહી....

Read More

અધુરી એક કહાની ને પુરી જા ને તું,
જીંદગી ની છબી માં રંગ ભરી જા ને તું,
લે આંખો પર હું હાથ મુકૂ છું,
અચાનક ક્યાંક થી આવી જાને તું...

Read More