Quotes by Nilam Vithlani in Bitesapp read free

Nilam Vithlani

Nilam Vithlani

@nilamtanna5926
(6)

happy 6th anniversary to us

epost thumb

my_little_radha

epost thumb

happy anniversary to us 😘

epost thumb

happy ganesh chaturthi

epost thumb

हर घर तिरंगा
Concept બહુ જ સરસ્ છે પણ આનાથી
સામાન્ય માણસ ને ગેસ ના સિલિન્ડર મા કાઈ રાહત થાય એવું ખરુ.?
મોંઘવારી મા રાહત થાય એવું ખરું?
કદાચ ઝંડો હર ઘરમાં ન ફરકે તો ચાલત
એના બદલે નાના માણસ ને મોંઘવારી ની લાત ઓછી પડત એવું કોઈ પગલૂ લીધુ હોત તો ત્યારે independence day ની ખરી ઉજવણી થઇ ગણાય
અને ઝંડો ફરકાવા થી દેશપ્રેમ સાબિત નથી થતો
અઅને ન ફરકાવા થી ઓછો નથી થતો

Read More