Quotes by Nency R. Solanki in Bitesapp read free

Nency R. Solanki

Nency R. Solanki Matrubharti Verified

@nency610
(51.7k)

મારી ફરિયાદને તું Blame ગણે છે!
ખરેખર! તું આને.... પ્રેમ કહે છે?
- Nency R. Solanki

વ્યક્તિના વર્તનમાં આવેલું પરિવર્તન
અને કંઈપણ સ્વીકારી ન શકવાની વૃત્તિ
જ દુઃખનું મુખ્ય કારણ બને છે.
- Nency R. Solanki

Read More

સદંતર બહુ કરગરીને, થાકી હું ભમી ભમીને,
અશાંત હતી પ્રેમની ચાહ, રહી ગઈ એ ધૂળ બનીને!
- Nency R. Solanki

દબાણથી તો હું થોડો ભીન્ન છું,
આખો અડિખમ જેવો અભિન્ન છું!

અચરજ રહેશે એક વાતનુ સહૃદય,
ગઈકાલે જે મહત્વનો આજે ખિન્ન છું?
- Nency R. Solanki

Read More

ઘણીવાર એ નઈ સમજી શકે,
ઘણીવાર એ નું એ જ પુનરાવર્તિત થશે,
માનશો? ત્યારે તમારે સમજી જવું પડશે!
- Nency R. Solanki

મને છીછરું લખવું નથી ગમતું,
ઊંડાણમાં થોડી ઊંડી મજા છે!

લાગણીમાં વહી વહીને ઠોકર ખાધેલા,
મનુષ્યની એ ખરી આત્મકથા દશા છે!
- Nency R. Solanki

Read More

Nudity defines after Invention of clothes. Therefore if the clothes were not existed nudity may not be introduce.
- Nency R. Solanki

અન્યોની લાઇફમાં નાની નાની ખુશી માટે હંમેશા તત્પર રહેતો વ્યક્તિ પોતાની લાઇફમાં ઘણીવાર એ જ બાબતોથી દુઃખી થઈ ચૂક્યો હોય છે.
- Nency R. Solanki

Read More

જીવનમાં રડવું ખરાબ બાબત નથી પરંતુ એક ના એક જ કારણથી અવાર નવાર રડવું એ ખુદમાં રહેલી ખામી સૂચવે છે.
- Nency R. Solanki

Read More

હું એવા દિવસો જોવા નથી માંગતી જ્યાં
કોઈકની હાજરી હોવા છતાં એકલતા
મારો જીવ લઈ લે.
- Nency R. Solanki