The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શું કરું મરી શકાતું નથી કે જીવી શકાતું નથી... કુદરત એ આ કેવી સજા આપી.. સહેવાતું નથી કે રહેવાતું નથી.. મારી જિંદગી એક પહેલી બની ગઈ છે.... કોણ છું હું? કોણ હતી હું? તારી સાથે બધું જતું રહ્યું..... - Sankhat Nayna
बारिश की मौसम में पानी की बूंद बन के आना। मेरे सपनों में ख्वाहिशो की फ़रिश्ता बन के आना। जिंदगी की अंधेरे में उजालो का दीप बन के आना। आँखो में तेरे प्यार की गहराई बन के आना। सांस चलती है तेरे लिए ,, साँसे चलने के लिए धड़कन बन के आना। नहीं है तेरे सिवा इस दुनिया मेरा,,,, दुनिया में जिंदा रखने के लिए आना। आँखो में स्नेह है हाथ में कलम,,, कलम की नोक में कहानी बन के आना।।।।।
કોઈની યાદ આવી ગઈ..... એવી યાદ કે આંખો અશ્રુ ની ધારા એ વહેતી થઈ....... ખબર નઈ, આ મારી સાથે કેમ થાય છે. ભગવાન ને મનાવું કે અલ્લાહ ને... કોઈ છે કે મારું સાંભળતું જ નથી.. મરવું છે તો મૃત્યુ પણ મોઢું ચડાવી ને બેઠી છે.... 🥲😥 - Sankhat Nayna
તું મારી જિંદગી નો સાર... તું મારી હૃદય ની ધડકન નો પાર... તારી મારી પ્રીત છે ઘેલી.... એ પ્રીત ખાતીર હું તને કરું વ્હાલ... તું મારી જિંદગી નો સાર.... - Sankhat Nayna
સાગર ની લહેર બની ને આવીશ.. જોવું છે તું મને ઓળખે કે નહિ... વસંત ની ઋતુ માં મોર બનીને આવીશ.. જો જિંદગી હશે તો મળશું. તારી મુલાકાત નો રસ્તો બનીને આવીશ... - Sankhat Nayna
તું મારું ચટપટું બબલુ. હું તારી તીખી તીખી વેફર... એમાંય તું મધ મીઠો ને મને કાયમ લાગે તું દીઠો... - Sankhat Nayna
बारिश में पानी की बूंद बनके आना। धड़कन में मेरी सांस बनके आना। बस,, कुछ नहीं हे तेरे सिवा ये दुनिया में। आना हे तो मेरे होठों पे मुस्कान बनके आना।।। - Sankhat Nayna
તું હતી મારી સાચી બહેનપણી... તું ગઈ ને મારી જીવન ની ખુશી ગઈ... પ્રેમ કરી આંધળી હું ન ઓળખી તારી મિત્રતા ને.. આજે એકલી ને અટૂલી ભોગવી રહી છું દુઃખ દરિયા ને....... -Sankhat Nayna
#Mango તું છે કેસર ને તું છે રાજા.... તારા ખાતીર બધા વગાડે બેન્ડ બાજા.... તાલાલા ની કેસર ને વલસાડ ની રાજાપુરી.. તને લેવા માં છે બટવાની મજબુરી...
मिलकर भी नही मिले हो तुम। नयन में हो कर भी नही हो तुम। सांस की गहराई में बसे जो तुम। इतना तो बता दो? प्यार है या जूठ वुठ कहते हो तुम।।। -Sankhat Nayna
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser