Quotes by Nanda H Solanki in Bitesapp read free

Nanda H Solanki

Nanda H Solanki

@nandahsolanki134238


નીકળી પડું છું દરરોજ લઈ નવી કોઈ સોચ
અણ જાણી કોઈ વાટે એક એવા સન્નાટે સાંભળવાને કોઈ સાદ ઉરમાં ભરી ઉનમાદ
ઘડી બે ઘડી બંધ કરી આંખ
જોઉ નિજ ને ઉડતી વિના કોઈ પાંખ
પરીઓના દેશમાં પરી જેવી હું પરીના વેશમાં બસ ખુશી ખુશી ચારે કોર
સત સમજ સૌંદર્ય ગયું ભીતર વસી
ધીરે થી હળવેથી કોઈ કહે છે
એકલી નથી કોઈ તુજમાં પણ વસે છે!!!
Nanda H Solanki..
- Nanda H Solanki

Read More

વિરહમાં વહે છે ને મિલનમાં પણ ઝરે છે
"આંસુ"
રણમાં પડ્યા મૃગજળ તણા
ક્યારેક છળે છે
"આંસુ"!!!
Nanda H Solanki..

- Nanda H Solanki

બધાને જ ગમે એ તો
Possible નથી
આપણી Choice પણ તો
Limited હોય છે!!!!!
Nanda H Solanki...

Adjustment એક એવો શબ્દ છે
જો સમજી લઈએ તો
Problem
કંઈ જ નથી!!!!!
Nanda H Solanki
- Nanda H Solanki

આવતા ને કહીએ આવો
ને જતા ને કહીએ આવજો
પણ જે ના આવે એને કહીએ
કે આવ અને જો તારા વિના.......
- Nanda H Solanki

વાત થાય છે ને તું યાદ આવે છે
રાત થાય છે ને તું યાદ આવે છે
તને જ સાંભળું છું પળે પળ
કે હર શ્વાસમાં તુજ સાદ આપે છે...
- Nanda H Solanki

Read More

વિશાળ આ નભમાં તને શોધું છું
માં
એક તારલી સમી
માં
તું મને જોતી!!!
- Nanda H Solanki

વિશાળ આ નભમાં
તને શોધું છું માં
એક તારલી સમી
માં
તું મને જોતી!!!!!

- Nanda H Solanki

whatsapp અને Internet ના
યુગમાં કોણ કોનાથી દૂર છે?
દૂરતા તો માત્ર ને માત્ર
બંધ બારણે અને
ચાર દીવાલોમાં ભરપૂર છે!!!!!!!
Nanda H Solanki..
- Nanda H Solanki

Read More

જિંદગી ને જીવનારા અમે
મોતનો ભય રાખતા નથી
પ્યારી છે જિંદગી અમને
પણ મોતને શત્રુ માનતા નથી
Nanda H Solanki
- Nanda H Solanki