Quotes by komal lakhani in Bitesapp read free

komal lakhani

komal lakhani

@nainaraghuvanshi14gmail.com503380


ખબર નથી આ ધરતી ને આભ નો શું નાતો છે?
બસ નથી ક્યારેય ભેગા થતા નથી ક્યારેય મળતા..

દૂર થી જોતા લાગે કે ક્યાંક આ ક્ષિતિજ પર મળે છે
પાસે જોતા લાગે કે ક્યાંય આ મળતા નથી ..

માણસ માણસ નો ય આવો જ નાતો છે
મળે છે દરરોજ પણ ક્યાંય વિચાર મળતા નથી..

Read More