The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રાતઃ 🌹વંદન આજના જમાનામાં માણસ સુખ કરતાં શોખ પાછળ વધારે દોડે છે એટલે તો ઊંઘ માટે ગોળી અને જાગવા માટે એલાર્મ ગોઠવે છે,👍
શુભ 🌼 સવાર દુઃખમાં પણ તમે દુઃખી ના થાવ અને એ સમય ક્યારે વીતી જાય એની આપણને ખબર ના પડે એને પ્રભુકૃપા કહેવાય,👍
જેનું જીવન પારદર્શક હોય છે! પ્રભુ એના માર્ગદર્શક હોય છે. *શુભ સવાર*
‼️એક સુંદર સમજણ‼️ દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તોજ અસર કરે સારા વિચારો પણ મોબાઇલમાં નહિ જીવનમાં ઉતરે તોજ અસર કરે ગંદકી જોનારની નજરમાં હોય છે બાકી કચરો વીણતા ગરીબોને તો એમાં પણ રોટલી દેખાય છે,👍 ‼️શુભ સવાર‼️
આજ નો સુવિચાર *_માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય_* *_પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો અને જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો !!_* 💐💐 શુભ સવાર 💐💐
આજ નો સુવિચાર *અરીસા માં માણસ ફ્કત સોંદર્ય જોવા માંગે છે* *સત્ય નહિ!* 💐💐 શુભ સવાર 💐💐 - Minal Gosalia Shah
*નવું વર્ષ* *નવા વિચાર* *નવી આશા અને* *નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારની જીવનયાત્રામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ* *May the New Year Bless You & Your Family with Health, Wealth , and Happiness.* *🪔🪔 Happy New Year* 🪔🪔
એક તો નાની એવી જિંદગી છે એમાંય કેટલા મોટાં સપનાં છે બસ હવે જોવાં નું એ છે કે પહેલા જિંદગી પૂરી થશે કે સપના,👍 - Minal Gosalia Shah
આજ નો સુવિચાર *કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી ન સમજવાં..* *કારણ એમને એ સમયે પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે..* *એટલે જ* *તમને યાદ કરે છે..!!* 💐💐 શુભ સવાર 💐💐
*સમયને જતાં* વાર નથી લાગતી, પણ એ જ સમયને, *ફરીવાર આવતા* ઘણી વાર લાગે છે. Good Morning 🌞
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser