Quotes by Milan A Gauswami in Bitesapp read free

Milan A Gauswami

Milan A Gauswami

@milangauswami7597
(29)

तुम पहले होश में तो आ,
फिर बतायेंगे तुम्हें हादसा ये इसक.
- Milan

जंगल में वही शेर का राज चलता है
जो सही में शेर हो...
- Milan

તમારા દુઃખ બધા પાછા પડે
તમારા સુખ ની તોલે કોઈ ના ચઢે.
ફેંકે જો शकुनी પાસા તમારી પર,

તો કૃષ્ણ ના હાથ सदा તમારી માથે મળે.

નવા વર્ષે ના राम राम

-Milan A Gauswami

Read More

સમય અત્યારે બલરામ જેવો છે,
પણ જિંદગી ધૃતરાષ્ટ્ર જેવી છે.

-Milan A Gauswami

દરિયો મળી ગયો તોય છતાં પાણી ની તલાસ છે,.

હે માનવ તારા થી થયો આ પ્રકૃતિ નો સર્વનાશ છે.

થોડું સાચવી ને રાખ આ કુદરતી ભેટ ને,
નહિતર તારી આ જીંદગી ખાલસ છે.

-Milan A Gauswami

Read More

उसे लगा कि वो खूबसूरत है,

साली गलत बात थी,

ये तो हमने की हुई तारीफों की आग थी।

-Milan A Gauswami

ये हुस्न वाले लोग क्या जाने ईसके मुहब्बत।
उधर तो किसी और के दिल मे अपनी सांस लेते है ।

-Milan A Gauswami

कुछ दिन पहले तुझे सोचते ही थे.

और आज प्यार हो गया

-Milan A Gauswami