Quotes by Mayuri Dadal in Bitesapp read free

Mayuri Dadal

Mayuri Dadal

@mayuridadal7714
(1.1k)

જિંદગી હોય કે દોડ લાંબો કૂદકો મારવા બે કદમ પાછળ ખસવું પડે છે,
ઘણીવાર પાછા ખસી જવું એની લોકો કાયરતાની નિશાની માની બેસે છે.


- Mayuri Dadal

Read More

અન્ય પાસેથી દાન મેળવીને કોઈ અન્યને દાન કરવું જોઈએ,
યાચકથી દાતાર બનવા માટે ખુદારીનો ગર્વ થવો જોઈએ.

- Mayuri Dadal

Read More

દુઃખ એટલે કુદરતે આપેલી ભેટથી અસંતુષ્ટ હોવું,
અસંતુષ્ટને બાદ કરો સુખનો ઉમેરો થતો રહેશે.
- Mayuri Dadal

મુખ પર હસી સદાય રાખું છું,
સ્વમાનની જરા ઓળખ રાખું છું;
મહાદેવની જ રહી છું હું દીકરી,
એકાંતને ભીતર માહી પ્રિય રાખું છું.
મયુરી દાદલ 'મીરા'
- Mayuri Dadal

Read More

માંગ્યું ને' આપ્યું એ ભીખ કહેવાય,
માંગ્યાં વિના આપી દે એ મિત્ર કહેવાય.
- Mayuri Dadal

ભલે ! તમારાં સ્ટેટસમાં ના રહે મિત્ર,
જે તમારું સ્ટેટસ બદલી દે એ મિત્ર.

મીરા

ગમ દૂર કરીને ખુશીઓ અનેકગણી આપે મૈત્રી,
અંધકારમાંથી બહાર કાઢીને ઉજાશ ફેલાવે મૈત્રી,
મૈત્રી એવું બીજ જેનું વટવૃક્ષ છે હૃદયમાં વિકસેલ,
જોજનો દૂર રહીને પાસે હોવાનો અહેસાસ કરાવે મૈત્રી.

✍️મયુરી દાદલ "મીરા"

Read More

જે પુરુષ સ્ત્રીનાં શરીરને સ્પર્શ કર્યા પહેલાં એની આત્માને સ્પર્શ કરે છે.
એ સ્ત્રીનાં ચારિત્ર્ય પર કોઈ દિવસ લાંછન લાગતું નથી.
આવા પુરુષો સ્ત્રીની નજરમાં એક ઉત્તમ પુરુષ તો બની જાય છે, એ સાથે પુરુષ એ સ્ત્રીનાં ચારિત્ર્યની રક્ષા કરવાં બંધાય જાય છે.

#Women

Read More

टाईम मिलेगा तब बात करेंगे एसा नहीं दोस्त ।
तुमसे बात करने के लिए समय को रोक लेगे।।
#Time

અમુક લાગણીઓને સમય પર મળે તો દોસ્ત,
જાણે પુરી દૂનિયા જીતી ગયાનો અહેસાસ થાય છે
#Time