Quotes by Krupali Chaklasiya in Bitesapp read free

Krupali Chaklasiya

Krupali Chaklasiya

@krupalipatel.810943
(23)

આ કળિયુગ છે..
જરૂરી નથી કે ખોટું કરનાર ને જ દુઃખ મળે અત્યારે તો હદ કરતા વધુ સારાં લોકો ને પણ કિંમત ચુકવવી પડે છે.
~authlady

Read More
epost thumb

હંમેશા જવાબ દેવો જરૂરી નથી કેમકે ક્યારેક ખામોશ આંખો પણ જવાબ આપે છે.

સારાં એ સારી અને ખરાબે ખરાબ કહી મને કેમકે જેને જેટલી જરૂરત હતી એટલી જ જાણી એણે મને.

એક સ્ત્રી ને પારિવારિક જીવન માં ત્રણ વસ્તુ જોઈએ છે

ન્યાય, સમાનતા, આઝાદી

મીઠા અને તીખા તો બધાં હોય છે પણ સામેવાળા ને કયો સ્વાદ લેવો છે તે તેના વ્યવહાર પર depend કરે છે.
~authlady(Krupali Chaklasiya)

મારી રચના..

https://youtu.be/tTGJmzY3dJ0?si=FuuBtdf2YlF2183f
Love is a beautiful moment in life. so live it from the heart.
do subscribe my youtube channel "authlady"

epost thumb

શરીર પર લાગેલી ચોટ થી એટલું દુઃખ નથી થતું જેટલું મન અને દિલ પર લાગેલી ચોટ થી થાય છે.
- Krupali Chaklasiya