Quotes by K in Bitesapp read free

K

K

@komal0000


ખાસ તો તું આજે પણ એટલો જ છે
તારી જગ્યા કયારેય કોઈ નહિ લઈ શકે
રહી વાત ભુલવાની તો હું તને ક્યારે ભુલી નહિ શકું છું

Read More

વરસાદ મા પલાળેલા ચહેરા ઉપર
આંસુ શોધી કાઢે એનું નામ "મિત્ર"...

વરસાદ ને વહેમ હતો કે, હું જ સૌથી વધુ ભીંજવું છું..
લાગણીઓ બાજુમાં ઊભી ઊભી મલકાતી હતી........

મારા જીવનનું સૌથી કિંમતી વાક્ય જે હું રોજ તારી પાસે થી સાંભળુ છું!!
"તારું ધ્યાન રાખજે"

તું અને આ વરસાદ બન્ને મને એક જેવા લાગો છો.....
ક્યારેક અનહદ વ્હાલ વરસાવો છો.. તો ક્યારેક એક બુંદ માટે તરસાવો છો......

-Komal

Read More

काश! तुम पहले मिले होते... किस्मत में ना होकर जिँदगी में होना बहुत तकलीफ देता है।

-Komal

જો વાત શાંતિ ની હોય તો મારા માટે તારો અવાજ જ બોવ છે..

-Komal

हर एक की जिंदगी में एक खास शख्स होता है,
जिसकी जगह कोई भी नहीं ले सकता और मेरे लिए वो तुम हो।

-Komu

हसते है मगर खुश नहीं है,
जी रहे हैं मगर सुकून नहीं है, कयोकि मेरे पास तुम नहीं हो।
miss you so much

komu

મન માં એ તું ...
ને મૌન માં એ તું .....