Quotes by Aarya in Bitesapp read free

Aarya

Aarya

@kapdiriya


કયારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઇએ
શું ખબર તે પરિસ્થિતિ તમારા
પ્રયત્નો નહિ સમય માંગતી હોય ..

નિ:શબ્દ બની જવાય છે,આપણાંથી ય ક્યારેક.
એટલાં માટે નહિ કે આપણી પાસે શબ્દો નથી હોતાં પણ,
ત્યારે,કે કોઈ એક અંગત_વ્યક્તિ,
જે કોઈ પણ શબ્દોમાં_આપણને_સમજવા_તૈયાર_જ_નથી_હોતી.

Read More

બાળપણ થી આદત છે,

ગમતું સાચવવાની,


પછી તે,

વસ્તુ હોય કે વ્યક્તિ.....

Monsoon special.... સુરજ ને કહો કે તારું રાજ જોખમ માં છે,
આજે મેં વાદળો ને એક થતા જોયા છે..⁠⁠⁠⁠..

હવે તો ઝાડ પરની કેરીઓ કંટાળીને પોતે જ ખરવા માંડી છે ,
કારણ તે આંબાને પણ ખબર છે
ભર ઉનાળે પથ્થર તાકી રમનાર બાળપણ હવે મોબાઇલમાં ખોવાઈ ગયુ છે.....

Read More

લાગણીની પણ છેવટે જીત હોય છે, કૃષ્ણ પણ કયાં જાય તાંદુલ છોડીને!

દિશાના નામ ફકત સુર્યથી પડેલા છે ,

ઘણા સ્વપ્નો ઉગમણેય આથમેલા છે...

ભુલ એના થી જ થાય છે_
_જે સારું કરવા ઇચ્છે છે_
_બાકી કંઈ નહિ કરવા વાળા તો_
_ભુલો જ શોધ્યા કરતા જ હોય છે_.
લોકો ના ઉઠાવેલા *ચાર સવાલ* થી *હિમ્મત* ના હારશો સાહેબ


કેમ.કે *‘ઘુંટણ છોલાયા* વગર કોઈને ‘ *સાઇકલ* પણ……..નથી આવડતી

Read More

તું જે ફિકર કરે છે ને મારી ,
એના લીધે જ હું બેફિકર જીવું છું....