Quotes by Kamlesh Parmar in Bitesapp read free

Kamlesh Parmar

Kamlesh Parmar

@kamleshparmar213429


Good morning 🌅 everyone

બસ એક ઉમિદ્ છે આજે પણ..
કે તું મળવા આવીશ,
હવે વર તારો ને છોકરો તારો,
પણ દિલ માં રહેતો એહસાસ મારો.
મને પણ આશ છોડવા દેતો નથી.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
એક ચિનગારી પણ જો,
મોટા મહેલ ને પણ રાખ કરી દેતી હોય,
તો મારો વિશ્વાસ અને તારો એહસાસ ,
એક દિવસ જરૂર માંડવી દેશે.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
પ્રેમ તો આજે પણ કાયમ છે,
અને કાલે પણ કાયમ રહશે.
મરતો માણસ પણ જો,
એક ઉમિદ થી પણ જીવી જતો હોય છે.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
જયારે તારા હ્રદય નો ,
તો હું જ માનીતો છું.
છે ઈશ્વર ની મરજી એમો પણ,
કે વગર મુલાકાતે પણ પ્રેમ તો છે.
બસ એક ઉમીદ છે આજે પણ..

- Kamlesh Parmar

Read More

બસ એક ઉમિદ્ છે આજે પણ..
કે તું મળવા આવીશ,
હવે વર તારો ને છોકરો તારો,
પણ દિલ માં રહેતો એહસાસ મારો.
મને પણ આશ છોડવા દેતો નથી.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
એક ચિનગારી પણ જો,
મોટા મહેલ ને પણ રાખ કરી દેતી હોય,
તો મારો વિશ્વાસ અને તારો એહસાસ ,
એક દિવસ જરૂર માંડવી દેશે.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
પ્રેમ તો આજે પણ કાયમ છે,
અને કાલે પણ કાયમ રહશે.
મરતો માણસ પણ જો,
એક ઉમિદ થી પણ જીવી જતો હોય છે.
બસ એક ઉમિદ્ છે આજે પણ..
જયારે તારા હ્રદય નો ,
તો હું જ માનીતો છું.
છે ઈશ્વર ની મરજી એમો પણ,
કે વગર મુલાકાતે પણ પ્રેમ તો છે.
બસ એક ઉમીદ છે આજે પણ..

Kamlesh Parmar

Read More

बम बम भोले नाचे, नटराज रूप संग,
शेष नाग संग पृथ्वी डोल,
मूषक संग गणेश जी घूमे,
मोर संग कार्तिकेय डोले,
पार्वती ये सब देखके बोले,
या नया साल तो कर दो सबकी मनोकामना पूर्ण,
संग साथ लेके चलो लक्ष्मी जी की कृपा,
आशीर्वाद रहे सदा साथ श्री राम का,
हनुमान जी की कृपा बनी रहे साथ,
देवी शक्ति के संग सदा रहे शक्ति संग,
सरस्वती के आशीष संग रहो सदा गायनी,
Happy new year too ....
- Kamlesh Parmar

Read More

आज भी उस अनजान से,
पता नहीं कोई गहरा रिश्ता लगता है,
मेरी शायरी ना देखने का दर्द झलकता हैं मुझे मे,
आश लगाए बैठा हु के आजाएं उसकी कॉमेंट,
जो दिल के तारो को छेड़ के बैठा है,
पता नहीं कोई गहरा रिश्ता लगता है,
सब कुछ सही हो उसकी जिंदगी में,
रब से दुवा है बस यही हमारी,
आजाएं लाइक उसकी तो दिल को एक सुकून लगे,
पता नहीं कोई गहरा रिश्ता लगता है,
हो गये 24 घंटे,
हर सेकेंड नहीं गुजरती उनकी लाइक के लिए,
पता नहीं कोई गहरा रिश्ता लगता है,
उस अनजान से......इंतजार रहेगा.....
- Kamlesh Parmar

Read More

ક્યાં કહું ઉશ અનજાન કો,
કહેતે હૈ લીખતે નહિ.
પહલે ઉસ પલ કો લીખું કે જિસ પલ મેં ઝિંદગી સમા જયે,
યા ઉસ પલ કો જો ખુદ ઝિંદગી બન બેઠી હૈ.
બસ ઉસે ધુંડતા હું બસ ઇસી સાયરી મે.
બસ આપકે લિયે એક બાર ઓર લીખ દિયા...
- Kamlesh Parmar

Read More

વિચારું શબ્દ તો તું આવે યાદ
યાદ કરું તો છબી દેખાય તારી
મન ની છબી માં સ્મિત રહે તારા અધરો ઊપર
એમ થાય સદા નિહાળું આ સ્મિત તારું
જોઈ ને જેને મન મારું હરખાય
મન ની હરકત માં તુજ રહે સદા
હરકત થી આવી જાય સ્મિત મારા ચહેરા પર
અને આવે વિચાર કે જે દૂરથી પણ મને ખુશ કરે
જો હોય સથવારો તારો તો શું ભવ
ભવ ભવ નીકળી જાય સાથે
બસ તુજ મારી જાન... એક પ્રેમ આવો પણ
- Kamlesh Parmar

Read More

સામો શહેર તું સાથ હૈ,મંજિલ મેરી યું પાસ હૈ.
સાથ તેરા મેરે પાસ હૈ, મંજિલ વહી મેરે સાથ હૈ.
હાથ મે મેરે તેરા હાથ હૈ, રાસ્તે વહી મંજિલ નયી તું સાથ હૈ.
ચલ ના સકા ચાર કદમ પર,
મંજિલ વહી તું મિલ ગઈ.
સામો શહેર તું સાથ હૈ, મંજિલ મેરી યુ પાસ હૈ.
હર મોડ પર તું રહે સાથ મેરે ચલતે રહે,
કોઈ ભી દર્દ છું ના સકે સાથ તેરે રહતે હુવે.
હર સુખ મે તું પાસ હૈ ,
મંજિલ વહી મેરે સાથ હૈ.
ચલના યુહી ચલતે રહે,
ઝીંદગી યુંહી તેરે સાથ કટતી રહૈ.
સામો શહેર તું સાથ હૈ, મંજિલ મેરી યુ પાસ હૈ.
સાથ તેરા પાસ મેરે યૂહી સદા રહે.
યુહી ચલુ ચલતે રહુ, યુ જન્મો જન્મ સાથ તેરે.
સામો શહેર તું સાથ હૈ,
મંજિલ મેરી યુ પાસ હૈ.... લલા લ્લા લલા.

-Kamlesh Parmar

Read More