The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
सुख की सुबह हो या दुःख की दोपहर, चाहे रोमांचक रात; मुझे परवाह नहीं जब तुम हो साथ।
કરેલાં કૃત્ય નો પછતાવો પ્રાયશ્ચિત બરાબર છે.
"ધર્મે રહિત કર્મ નું પરિણામ એટલે દુઃખ, ધર્મે સહિત કર્મ નું પરિણામ એટલે સુખ."
"ભેગું કરેલું ભોગવાશે કે નહીં એ નક્કી નથી પરંતુ ભેગું કરવા માટે કરેલાં કર્મ જરૂર ભોગવવા પડશે."
સાંભળે તો બધાં છે, પણ સમજતું કોઈ નથી. સાથે તો બધાં છે, પણ પાસે કોઈ નથી. નજીક તો ઘણાં છે, પણ ખાસ કોઈ નથી. દર્દ તો અપાર છે, પણ દવા કોઈ નથી. જીંદગી તો મારી છે, પણ જાણે સારી નથી! ◉‿◉ - j.j.gadhvi
સત્ય હંમેશા મૌન હોય છે. - j.j gadhvi
આઈ તારા નૈવેદ્ય ની આગળ તો છપ્પન ભોગ પણ ફીકા લાગે. -j.j gadhvi
હે પ્રભુ હું જે ઈચ્છું છું એ આપ કે ન આપ એના થી કોઈ મતલબ નથી પણ જે મારાં હિત નું છે એ આપજે એવી ઝંખના છે.
ઈશ્વર સર્વ કર્તા છે એ તો માની શકીએ પણ સદા હિત કર્તા છે એ માનવું થોડું અઘરું પડે ! એ પણ જ્યારે આપણાં જીવન માં ખરે ખરી નો ખેલ ચાલતો હોય. આવા સમયે પણ જે વ્યક્તિ ને પોતાનાં ઈષ્ટ હિત કર્તા મનાય છે તે સાચો ભક્ત છે.
જીવન વેરાન વન છે, હૈયા નો હાલ બેહાલ છે. હૃદય ના ઘાવ અપાર છે થાકું છું એણે કથી,હવે દુનિયા થી કોઈ મતલબ નથી સૂર્ય આથમી ને અંધકાર કરી ગયો, મારાં આનંદ ને ગમ ભરખી ગયો. આંખો બની છે અતિ અશ્રુ ભરી, ચહેરા ની ખુશી એ ખુદ ખુશી કરી. શિકાયત નથી એ જીંદગી! ભલે જૂરી જૂરી જીવું છું છતાં તારી આ અદા નો પણ સ્વીકાર કરૂં છું....
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser