Quotes by hetvi joshi in Bitesapp read free

hetvi joshi

hetvi joshi

@joshihetvi2002gmail.com195150


# feelings

#ma reva

# Hetvi Joshi

પહેલી નજર નો પ્રેમ...
અણિયારી આંખોથી જોયું ફક્ત એક વાર ને હૈયું ઘાયલ કરી ગઈ અને ઘાયલ હૈયા નો મરહમ પણ ઈ જ આંખો બની ગઈ.

ભટકાઈ નજર એકબીજાની ને થયું કંઇક હૈયા માં પહેલી વાર, જાણે અચાનક ફૂલો નો બગીચો બની ગયો હોઈ વેરાન રણ માં.

તેના હોંઠ પર લહેરાતું હાસ્ય જાણે હજારો વરસો નાં દુષ્કાળ માં અતિવૃષ્ટિ કરી ગઇ.

તેના પાયલ નો મિઠો રણકાર જાણે હૈયા માં સાતેય સુર ભેગા મળીને મધુર સંગીત નો અનુભવ કરાવી ગયો.

Read More

#सफ़र
निकल जाओ एक अनजान सफ़र पर।।
न कोई मंजिल तक पहुंचने की फिकर,
न कोई रास्ता भूल जाने का डर,
जहा सिर्फ अपने आप को खोजो,
और अपने आप को पाने की कोशिश हो,
निकल जाओ एक अनजान सफ़र पर।।
ना किसीको खुश रखने की कोशिश करनी पड़े और ना कोई जूठा दिखावा हो,
जहा सिर्फ तुम हो और तुम्हारी रूह,
पहचानो खुदको और अपने वजूद को,
निकल जाओ एक अनजान सफ़र पर।।

Read More