Quotes by JMC in Bitesapp read free

JMC

JMC

@jmc2825


❤

जब साथ दे हीं नहीं सकतें थें तो मन में उम्मीद जगाई क्यो ?
हम तो वैसे भी दुनिया दारी कब की छोड़ चुके थे |

-JMC

🍃🍂

🌼

✨ દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે. પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે..!!💞

epost thumb

missing ..

छोटी उंगली पर पूरा गोवर्धन
उठाने वाले श्री कृष्ण
एक छोटी सी.
बाँसुरी को दोनों हाथों से
पकड़ते हैं
बस ये ही अंतर है "पराक्रम
और प्रेम" में,
इसलिए रिश्तो में "पराक्रम"
नहीं "प्रेम" होना चाहिये......

Read More

સાચું કર્યું કે ખોટું કર્યું ખબર નથી, પણ લાગે છે અજાણતા એક ભૂલ થઈ ગઈ.

ના કહેવાનું હતું એ કદાચ કહી જવાયું, ના કરવી હતી તોય એ પહેલ થઈ ગઈ.

સાચવી લીધું છે જે સાચવવા જેવું હતું, છતાંય આંખો એમની વહેતી થઈ ગઈ!

જાણી જોઈને તો ક્યાં કશું કોઈ કરે છે, શું કહું એવી તો શું મજબૂરી થઈ ગઈ!

ભુલાવી સઘળું હસીને ગળે તો મળ્યા ! એ બહાને બે હૃદયની મુલાકાત થઈ ગઈ.

Read More

खैर मंज़िल तो ना मिली,

लेकिन सफ़र बहुत खूबसूरत था

उसके साथ.....

હૂંફ ભર્યું તાપણું........