Quotes by Jitu Rajput in Bitesapp read free

Jitu Rajput

Jitu Rajput

@jiturajput


એકલો હતો એટલે,
હારી ગયો એવું નથી..!!

પણ સામે ટોળામાં,
ઘણાં અંગત માણસો હતા....!!!!

JITU...

હકીકત તો કંઈક જુદી હતી સાહેબ
ચુપચાપ રહેતો અા માણસ કંઈ પાગલ ના હતો .

JITU...

"_Darkness_life_"

(______)

ડર લાગતો હોય તો પ્રેમ કરવાનું રહેવા દો સાહેબ,,
કારણ કે પ્રેમ મા તો ઝિદ હોય,,,
અને ઝિદ માં તો જીવ પણ જાય,,,,,,,,,,,

Read More

તને દરરોજ એવી

રીતે યાદ કરુ છુ જાણે,
મારે તારી

પરીક્ષા આપવાની હોય.....@(____)

કોઇ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો
એ આપણ ને શિખવે છે કે વિશ્વાસ સમજી વિચારી ને કરવો......
*............(0)

Jyare Tu ne hu prem ma no hata tyare pan hu tara status par nazar rakhato ke te kadach mara vishe kaik lakhyu hoy..Ane tara thi dur thayi ne, Hu aaje pan tara status par nazar rakhi ne betho chu...Te kadach...Aaje pan mara vishe kaik Lakhyu hoy....

અને હું મરી ગયો-19