The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
कुछ बातें लाज़मी हैं, कहा ठहरना है जान लो । कुछ मुस्कान जरूरी है, कहा मना ना हैे जान लो कुछ कहेंगे, बहुत कुछ सुनेंगे बहुत जताएंगे भी कहा चादर मेली छोड़ देनी है ये जान लो कल था, कल भी होगा , रिश्ता हैं पत्थर नहीं किस मोड़ पे गली बना लेना हे , जान लो कब तलक कोई उंगली थामेगा आपकी यहां छोड़ना जरूरी हैं उसे आखिर गले लगाने को बातें और ज़माने तो हर पन्नो में बदलते रहेंगे हर किताब के लिए आसमां बनाके रख लो रिश्तों की दूरी और रिश्तों में दूरी , फर्क है मांजी और साथी की परते संभालकर रखो
જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર, સ્વપના જેવો આ સંસાર, તોરિ રાણી કરે છે પોકાર, આવોને જેસલરાય, પ્રેમથકી આપણ મળિયેં, પૂરા સંત હોય ત્યાં જઇ ભાળિયેં. અનુભવી આવ્યો છે અવતાર, માથે સદ્ગુરુને ધાર, જાવુ ધણીને દરબાર, બેડલી ઉતારે ભવપાર. ગુરુનાં જ્ઞાનનો નહીં પાર, ભગતી ખેલ ખાંડાની ધાર; નુગરા શું જાણે સંસાર, એનો એળે ગ્યો અવતાર. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ; જ્યાં નામનો વિશ્વાસ, દીનનો નાથ પૂરે આશ. નિત નિત નાવાને જાય, કોયલ ઉજળી નવ થાય; માવઠાને મેઘે કણ નવ થાય, ગુનિકાનો બેટો બાપ કેને કેવા જાય. દેખાદેખી કરવાને જાય, આતમા દીવડિયો દરશાય; કૂડિયા કૂવે પડવા જાય, મૂરખા મુડિયો ગુમાય. ભેદુ વિના ભેળાં ન થાય, એ તો અધુરિયાં કહેવાય; એને કાંય નૂર ન વરસાય, એનાં કલ્યાણ કેમ કરી થાય. છીપું સમુદરમાં થાય, એની સફળ કમાઇ. સ્વાતીના મેહુલા વરસાય, ત્યાં તો સાચાં મોતી થાય. હીરા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘાય; ફૂટે ફટકિયાં કે’વાય, ખરાની ખરે ખબરૂં થાય. ચંદા સુરજનો ઉજાશ, નવલખ તારા એને પાસ, પવન પાણીનો પરકાશ, ચૌદ ભુવન તેની આશ. સવાલાખ કોથળિયો બંધાય, પૂરા ગાંધીડા કહેવાય ; એવા સંત વિરલા થાય, હીરા માણુક ત્યા વેરાય. એના ધરમેં દશ અવતાર, પાંચ સાત નવ બાર; કરોડાં તેતરીસા તાર, રૂષિ અઠ્યાશી હજાર. સતયુગ *રત્નાવર પ્રહલાદ, ત્રેતા તારા હરિશ્ચંદ્ર રાય; દ્વાપર દ્રુપદી ધર્મરાય, કલિયુગ વિંધ્યા ને બળિરાય. પ્રેમનો પાટ પ્રેમનો ઠાઠ, પ્રેમનો જોતનો પ્રકાશ; તોરિ રાણી જાણો તે અંબાર, સાહેબો પૂરે આપણી આશ. સતની માંડવી બંધાય, પ્રેમના પડદા રચાય; જતિ સતી તિહાં ભેળા થાય, તિહાં નૂરને પરસાય. હેતે હરિ ગુણ ગાય, પ્રેમે ગુરુ પૂજા થાય ; કોરી પાવરીએ વરતાય, ચાર જુગની વાણી તોરલી ગાય—
એક જ હાકલે ને પડકારે , ગંગાજળીયા થતાં એક જ ખોખારે જ્યાં ઉંબરા આભ સમ લાગતા મુછો જ્યાં ખાનદાની ની મુલાકાત કરાવતી જ્યાં પાઘડીઓ પણ આંટીમા વંશ ઝળકાવતી અજાણ્યા ને રામ , મેમાન ને કુષ્ણ કહેવાતા વલોણા માં જ્યાં સમુંદરો હતાં નંદવાણાં આંખ નાં ઈશારે જ્યાં વાટુ ચિંધાઈ જતી ભ્રમણુ હલાવી જ્યાં તબિયતુ પણ પુછાતી છતુ નાની પણ હારા ફળીયા જબ્બર હતાં વાસીદું કરવાં પણ જ્યાં અભરખા બૌ હતાં દેશ મારો મોરલો ને ટહુકો એનો ,ગામડું સે કવિઓ જેનું મોરપીંછ ને ગીતા એનું ગાણું છે.
એક રસનું ઘોયુ મને ટચ કરી ગયું ખંજર દિલમાં જાણે કોઈ ખચ્ચ કરી ગયું....
કાયા લાગો કાટ, શીકલીગર સુધરે નહિ, નિરમળ હોય નરાટ, ભેટવા તવ ભાગીરથી. ગંગાજળ ગટકેહ, નર લટકે પીધો નહિ ભવસાગર ભટકેહ, ભૂત હુવા ભાગીરથી. ગંગાધારે જાય, પંગોદિક પાણી પીવે, માનવીઆંરાં માય, ભાગ્ય વડાં ભાગીરથી. ઉઘાડે જઈને ઊંડે, જળમાં આંખ્યું જે, તેનો વંશ તેડે, વૈકુંઠ મૂકે વણારસી. પાગે જો તળિયું પડે, જાહ્નવી દશ જાતે, પરિયું પીંગલું કરે, વાસર ઢોળે વણારસી. જાતલનાં અઘ જાય, જાતલ ને જુવાતલ તણાં, પાણી પણગામાં માંય, થે વૈકુંઠ વણારસી. હાથે જળ હિલ્લોળ, માથે લઈ મંજન કરે, પામે વૈકુંઠ પ્રોળ, ભેટંતાં ભાગીરથી. આવીને અહત્ર તણો, ઘસે કટકો જો ઘાટ, ખેંચે હીંડોળાખાટ, વૈકુંઠ પરિયું વણારસી પ્રાણી દેહ પડે, ગંગાજળ નામે ગળે, ચટ વૈમાન ચડે, વૈકુંઠ જાય વણારસી. હેકણ કટકો હાડરો, જો ગંગા ત્રઠ જાય, માનવિયાં કુળમાંય, ભૂત ને થે ભાગીરથી. ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં માંહીં મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી. ભાગીરથરે ભાગ્ય, ગરવરસે આઈ ગંગા, નરલોક, સુરલોક નાગ, તારેવા ત્રણે ભવન. પાસે સર ઊભો પિતા, હર સારીખો હોય, મા વણ મરીએ તોય, તું વેગળીએ વણારસી. મોડો આયો માય, ત ભેગો ઈ જ તારિયો, પડિયો રેશું પાય, ભાટો થઈ ભાગીરથી. રાજદે ચારણ... જેને આ દુહો ગાય ને ગંગામા ને વિવસ કર્યા હતા , કે પાતાળ માંથી આવીને તેનો દેહ શુદ્ધ કરે અને મોક્ષ આપે.
वोह आने का हुनर भी जानता हैं। जाने का सलीका भी जानता हैं।। दरबदर फिरता नहीं इश्क मेरा। खामियाजा तीजारत वालो का होता है।। जबरन इश्क नहीं , कहो कि दुआ है। सुराही से प्याला भरा रहता है।। सिलवटें चेहरे की उम्रदराज होती हैं। प्यार हमेशा जवान रहता हैं।। किनारे पे तो कश्तियां रुक जाती हैं। सफर खयालों का उम्र भर होता है।। बातें तो सिर्फ जुबा का लड़कपन है। खामोशी का बया आंखों में होता है।। रब भी दुआ करे ,मेरे सा सनम पाने की । नसीब तारो और हथेली में सिमट जाता हैं।। क्यों बताऊ, मेरा अश्क आयने से शर्माता हे । दुनिया के मुखौटे से दिल घबराता हैं।।
The longest word in Sanskrit, which contains 195 latters. निरन्तरान्धकारित-दिगन्तर-कन्दलदमन्द-सुधारस-बिन्दु-सान्द्रतर-घनाघन-वृन्द-सन्देहकर-स्यन्दमान-मकरन्द-बिन्दु-बन्धुरतर-माकन्द-तरु-कुल-तल्प-कल्प-मृदुल-सिकता-जाल-जटिल-मूल-तल-मरुवक-मिलदलघु-लघु-लय-कलित-रमणीय-पानीय-शालिका-बालिका-करार-विन्द-गलन्तिका-गलदेला-लवङ्ग-पाटल-घनसार-कस्तूरिकातिसौरभ-मेदुर-लघुतर-मधुर-शीतलतर-सलिलधारा-निराकरिष्णु-तदीय-विमल-विलोचन-मयूख-रेखापसारित-पिपासायास-पथिक-लोकान्
પાગલ છે જમાનો ફૂલોનો દુનિયા છે દિવાની ફુલોની ઉપવન ને કહી દો ખેર નથી વિફરી છે જવાની ફુલોની
થનગનાટ થંભી ગયો... ગણગણાટ સમી ગયો ઝાકીર નો હણહણાટ હવે જળવાયો નહીં. થાપ અને થપાટ ... કલાવર કલાકાર આથમ્યો તબલા નો ટપાલી હવે ટપલીદાવ રમી ગયો. આંગળી જેની રુચાઓ સંભળાવતી.. તબલચી કથાકાર હવે નથી રહ્યો.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser