Quotes by info matrubharti.com in Bitesapp read free

info matrubharti.com

info matrubharti.com

@infomymatrubharticom


દિલીપ શ્રીમાળી ની પોએટ્રી - મોંનની ભાષા

આપણને જીવનમાં ક્યારેક મૌનની શક્તિ સમજાવા અને એક બીજા સાથે સંબંધોને આધારે રહેવાની મહત્વતા બતાવે છે.

આવી જ હૃદય સ્પર્શી પોએટ્રી સાંભળવા માટે, આજે જ માતૃભારતી એપ ને ફોલો કરો!

#inspiration #lifequotes #silentlanguage

Read More
epost thumb

ભાવેશ ભટ્ટ ની પોએટ્રી

આજ કાલની નોકરીમાં જે ભાગદોડ છે, તે આપણને માત્ર professional કે personal skill જ નહિ, પણ જીવનના સચ્ચાઈ અને મહત્તા શીખવે છે.

આવી જ પ્રેરણાદાયક પોએટ્રી માટે આજે જ માતૃભારતી એપને ફોલો કરો!


#WorkLife #Poetry #Motivation #GujaratiPoetry

Read More
epost thumb

✨ ભાવિન ગોપાણી: શબ્દોની એક અલૌકિક સફર ✨

ભાવિન ગોપાણીની કાવ્યકૃતિઓમાં એવી તાજગી છે કે જે આપણને જીવનના ગહન હિસ્સાઓમાં પ્રેરણા આપે છે.

પોઈટ્રી સાંભળવા માટે આજે જ માતૃભારતી એપ ફોલો કરો.



#GujaratiWriters #PoetryLovers #FeelTheWords

Read More
epost thumb

દિલીપ શ્રીમાળી પોએટ્રી

આપણે જે છે, જે છીએ એમાં જ અમુલ્યતા છે. આ વિધાનને જીવવું એ જીવનના સાચા અર્થને સમજવા જેવી વાત છે.

માતૃભારતી એપ પર આવા અનમોલ વિચારો માટે આજે જ ફોલો કરો!



#YourLife #SelfConfidence #World #Happiness #Motivation

Read More
epost thumb

કવિ વિપુલ પરમાર :- સંઘર્ષ અને સામર્થ્ય

મજબૂરી એ એ લાક્ષણિકતા છે જે માણસની ક્ષમતા અને કાર્યશક્તિને બહાર લાવતી છે.

આવી જ પ્રેરણાદાયી કવિતાઓ માટે માતૃભારતી એપ પર આજે જ ફોલો કરો!


#LifeJourney #Struggle #MatruBharti

Read More
epost thumb

ભાવિન ગોપાણી :- જીવનની સાચી પરખ

જીવનમાં બધું મેળવી લીધું હોય ત્યારે પણ એક તરસ બાકી રહે છે. જીવનમાં સંતોષ અને સકારાત્મકતાની મહેક લાવવા માટે જીવનની રોમાંચક યાત્રાને માણવી જોઈએ.

પ્રેરણાદાયક પંક્તિઓ માટે માતૃભારતી એપ પર આજે જ ફોલો કરો!


#Poetry #LifeLessons #LifeJourney #ShortLife #LiveFully

Read More
epost thumb

દિલીપ શ્રીમાળી પોએટ્રી :- જિંદગી

જીવનમાં આનંદ અને સંવેદનાઓ પણ ઘટતી જાય છે, કેમકે હવે માછલીઓ પણ આઝાદ નદી છોડીને aquarium માં રહેવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં તેમને પાણી સુકાઈ જવાની ચિંતાનો ભય નથી.

માતૃભારતી એપ પર આવી અનોખી કવિતાઓ સાંભળવા આજે જ ફોલો કરો.



#MatruBharti #River #NewBeginnings #AquariumLife

Read More
epost thumb

મિત્રો સાથે સંબંધ

ચેતન દૈયા ની પોએટ્રી એ એક અદ્ભુત સાચી મિત્રતા અને પ્રેમનું પ્રતિબિંબ છે. જ્યાં સાહસ અને પ્રેમથી ભરપૂર મિત્રતા જ તમારી સાથે ઊભી રહે છે.

આવી જ હૃદયસ્પર્શી પોએટ્રી માટે આજે જ ફોલો કરો માતૃભારતી એપ!

#Matrubharti #ChetanDaiya #Friendship #gujaratiPoetry

Read More
epost thumb

વિપુલ પરમાર ની પોએટ્રી - જીંદગી બોવ ટૂંકી છે

જીવન એક એવી સફર છે જેની મર્યાદાઓ છે, અને એમાં દરેક પળનો આનંદ લેવું એ જ સાચી કળા છે.

આવી જ પ્રેરણાદાયક પોઈટ્રી સાંભળવા માટે માતૃભારતી એપ ને આજે જ ફોલો કરો!


#GujaratiPoetry #LifeLessons #ShortLife

Read More
epost thumb

જુગલ દરજીની પોઈટ્રી :- પુસ્તકની શક્તિ

પુસ્તકો 📚 માત્ર કાગળના થાબળા નથી, પરંતુ જ્ઞાનનો એક મહામૂલ્ય સ્રોત છે. જયારે આપણે પુસ્તક વાંચીએ છીએ, 📖 તે આપણને નવી વિશ્વદૃષ્ટિ 🌍 આપે છે, અને ઘરમાં સુખ 😊 અને શાંતિ 🕊️ની લહેર લાવે છે.

અહીં જ્ઞાનની ઉર્જા અને બૌદ્ધિક વિકાસ માટે આજ જ માતૃભારતી એપને ફોલો કરો.

#books #knowledge #matrubharti #success

Read More
epost thumb