Quotes by Riddhi Mistry in Bitesapp read free

Riddhi Mistry

Riddhi Mistry

@imap.21cn.com


આળસ મરડતાં સપનાના ઝાકળ છે આંખોમાં, તું રોજ સવાર સાથે તારો શ્વાસ મોકલો..... good morning 🌄
- Riddhi Mistry

લાંબી ઘણી લાગે છે આ રાત ટાઢક આપતી, તું ચાંદ સાથે તારો સહવાસ મોકલો.
- Riddhi Mistry

ગુલાબી થઈ જાય સંવેદના આંખોના આકાશની તું આ સાંજ સાથે તારો સ્પર્શ મોકલ...
- Riddhi Mistry

🫂હૂફ🫂
શબ્દોની હોય, શરીર સ્પર્શની હોય કે વિચારોની, સંબંધો માટે એ પ્રાણવાયુ છે!.

- Riddhi Mistry

song 🎶

epost thumb

કાચ કરતા 'કાશ' વધુ ખૂંચે..

- Riddhi Mistry

બધા વ્યક્તિ ને ગમવું જરૂરી નથી Likes જેને ગમીયે છે એનું ગમતું રહેવું જરૂરી છે

પ્રેમ તો એકજ વાર થાય વ્હાલા

વારે વારે થાય એ તો લફડા કેહવાય

મારા જેવી બીજી ૧૭ હતી ને હું ૧૮ મી છું પણ કાના ને છોડી ને

જવા વાળી ૧૭ ગોપીઓ માં ૧૮ મી રાધા જેવી તેવડ નતી એટલે...

બાકી તમે મને પોતાની માનો ન માનો આવતા ૭ જન્મ સુધી હું તો

તમારી રાહ જોઇશ એ પ્રેમ છે

અમારા માં આજે આ તો કાલે બ્રેક અપ થઈ ગયા પછી કોઈ બીજો

એવું ના આવે

અમારા તો ખુન માં જ વાલમ ની રાહ છે
- Riddhi Mistry

Read More

લાગણી નું બંધાણ ના કરવું જોઈએ એ મને ત્યારે સમજાયું જયારે હજારો લોકો વચ્ચે પણ મને એકલું અનુભવાયું..
- Riddhi Mistry

Read More

સમય, પ્રેમ અને વ્હાલ માંગ્યા વગર મળે એ જ સાચો....
- Riddhi Mistry