The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું* *જેથી જ્યારે હું તમને સ્વર્ગ માં મળીશ* *ત્યારે તમને ઓળખી શકું* *અને ફરી એકવાર તમારો આભાર માની શકું* જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાને રેડિયો પ્રસ્તુતકર્તા એ ટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું...? *સર* જ્યારે તમને જીવન ની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે...? *રતનજી ટાટાએ કહ્યું* : હું જીવન માં ખુશીના ચાર તબક્કા માં થી પસાર થયો છું *અને આખરે* મને સાચા સુખ નો અર્થ સમજાયો *પ્રથમ તબક્કો* સંપત્તિ અને સંસાધનો એકઠા કરવાનો હતો પણ આ તબક્કે મને જોઈતું સુખ મળ્યું નથી *બીજો તબક્કો* કીમતી વસ્તુઓ એકત્ર કરવાનો પણ મને સમજાયું કે આ વસ્તુની અસર પણ ક્ષણિક હોય છે અને કિંમતી વસ્તુઓ ની ચમક પણ લાંબો સમય ટકતી નથી *ત્રીજો તબક્કો* મોટો પ્રોજેક્ટ મેળવવાનો તે સમયે મારી પાસે ભારત અને આફ્રિકામાં ડીઝલનો 95% પુરવઠો હતો હું ભારત અને એશિયા ની સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી નો માલિક પણ હતો *અહીં પણ મને એ સુખ નથી મળ્યું જે મેં ધાર્યું હતું* *ચોથો તબક્કો* જ્યારે મારા એક મિત્ર એ મને કેટલાક અપંગ બાળકો માટે વ્હીલચેર ખરીદવાનું કહ્યું લગભગ 200 બાળકો એક મિત્રના કહેવાથી મેં તરત જ વ્હીલચેર ખરીદી પરંતુ મિત્રે આગ્રહ કર્યો કે હું તેની સાથે જાઉં અને બાળકોને વ્હીલચેર સોંપી દઉં હું તૈયાર થઈને તેની સાથે ગયો ત્યાં મેં આ બાળકો ને મારા પોતાના હાથે આ વ્હીલચેર આપી મેં આ બાળકો ના ચહેરા પર ખુશી ની એક વિચિત્ર ચમક જોઈ મેં તે બધાને વ્હીલચેર માં બેસતા, ચાલતા અને મજા કરતા જોયા એવું લાગતું હતું કે ( રતન ટાટા પોતે ) તેઓ કોઈ પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓ વિજેતા ભેટ વહેંચી રહ્યા હતા *મેં મારી અંદર વાસ્તવિક આનંદ અનુભવ્યો* જ્યારે મેં ત્યાં થી જવાનું નક્કી કર્યું ત્યારે એક બાળકે મારો પગ પકડી લીધો મેં ધીમે ધીમે મારા પગ છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાળકે મારા ચહેરા તરફ જોયું *અને મારા પગને જકડી રાખ્યા* મેં ઝૂકીને બાળકને પૂછ્યું...? તમને બીજું કંઈ જોઈએ છે....? આ બાળકે મને જે જવાબ આપ્યો તેનાથી મને માત્ર આઘાત જ લાગ્યો નથી પરંતુ જીવન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો *આ બાળકે કહ્યું* : હું તમારો ચહેરો યાદ કરવા માંગુ છું જેથી *જ્યારે હું તમને સ્વર્ગમાં મળીશ* *ત્યારે હું તમને ઓળખી શકું* *અને ફરી એકવાર* *તમારો આભાર માની શકું* ( સત્ય ઘટના...! ) *Well deserved tribute to LEGEND RATAN TATA* 🙏💐🙏
અસહકાર આંદોલન ના અગિયાર વર્ષોના એક મુસ્લિમ છોકરાની ધરપકડ
जब हम खिलौनों रख देते हैं तो जिंदगी हमारे साथ खेलना शुरू करती है - mim Patel
मेरे दिल ने तुझको चाहा क्या यही मेरी खता है माना खता है लेकिन ऐसी तो ना सजा दे वह दिल कहां से लाऊं तेरी याद जो भुला दे
જ્યારે જ્યારે ભારતમાં વરસાદ પડે છે ત્યારે ત્યારે કાંદા બટાકા ની એ જવાબદારી થાય છે કે બેસનની ચાદર ઓળી ગરમ ગરમ તેલમાં ડુબકી લગાવી દિયે.
આખું ઘર એક ટુવાલથી નહાતું. દૂધ તો ઘર ની ભેંશ નું જ હોય નાનોભાઈ બા સાથે સૂઈને ખુશામત કરતો પિતાના માર નો ડર બધાને સતાવતો ફોઈ ના આગમનથી વાતાવરણ શાંત થઈ જતું આખું ઘર શીરો કે વેઢમી ખાઈ રવિવાર તહેવાર ની જેમ ઉજવતું મોટા ભાઈના કપડાં નાના થાય તેની રાહ જોવાતી શાળામાં, મોટા ભાઈની તાકાતની ધાક નો લાભ લેવાતો ભાઈ-બહેનનો ઝગડા પ્રેમ સૌથી મોટો હતો. પૈસાના મહત્વની કોઈ કલ્પના પણ, કરી શકતું ન હતું. પુસ્તકો, સાયકલ, કપડાં, રમકડાં, પેન્સિલ સ્લેટ સ્ટાઈલના ચપ્પલ પર પછી થી નાનાનો હક લાગતો પણ હવે………. ટુવાલ અલગ થઈ ગયો, દૂધ ઉભરાઈ ગયું, માતા તડપવા લાગી, પિતા ગભરાવા લાગ્યા, રવિવારે પીઝા બર્ગર મોમો આવ્યા, કપડાં પણ અંગત બન્યા, ભાઈઓથી દૂર ગયા, બહેનનો પ્રેમ ઓછો થયો, પૈસો મહત્વનો બની ગયો છે, હવે બધાને બધું નવું જોઈએ છે, સંબંધો ઔપચારિક બની ગયા. ભાષાઓ ઘણી શીખ્યા પણ, સંસ્કૃતિ ભૂલી ગયા. ઘણું મેળવ્યું પણ ઘણું ગુમાવ્યું. સંબંધોનો અર્થ બદલાઈ ગયો એવું લાગે છે કે આપણે જીવીએ છીએ પણ, સંવેદનહીન બની ગયા આપણે ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા ....???
આંખો થોડી બંધ કરી જુઓ
જિંદગીમાં એવું જરૂરી નથી કે લવ મેરેજ જ કરવા અરેન્જ મેરેજ પણ ગજબ ના હોય છે.! એક અજાણી વ્યક્તિ ક્યારે જીવથી વધારે વહાલી થઈ જાય ખબર જ ના પડે!!
*- चंद्र मिशन पुरा करने वाले भारत समेत पुरे विश्व के साइन्टिस्टों की हिम्मत जुताने* *- क़ुरआन में "ढेर सारे जहानों का" رب العالمین जो वर्णन हे* *- उसे विश्व के प्रखर विद्वान मुफ्ती अह़्मद खानपुरी مدظلہ ने इस प्रकार दिखाया हे के देख ने वालों की ज़ुबान से "पर्मेश्वर महानम" اللہ اکبر के शब्द निकल जाऐं।* 27/8/2023 =9/2/1445 *✒️حکیم عبدالرزاق احمدآبادی مظاہری ثم قاسمی* *India380001 9825500987*
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser