Quotes by Hetu P in Bitesapp read free

Hetu P

Hetu P

@hp.398092
(3.7k)

પ્રેમ નામનો શબ્દ કેટલો સરસ લાગે છે ,
એકબીજા ને જોવા કેટલી તરસ લાગે છે ,
પૂછી જુવો કોઈ ઘાયલ આશિક ને
ઝખ્મ ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે....હેતુ ✍️🖤

Read More

એક તારી આદત શું લાગી" હે કૃષ્ણ "
દુનિયા ના બધા મોહ છૂટી ગયા....

andhariyo varshiyo 🌧️🌧️🌧️

epost thumb

जो पाया था वो खोके भी देख लिया
किसका पूरी तरह होके भी देख लिया
नहीं मिलता कोई भी गिड़गिड़ाने से इस दुनिया में
मैने उसके सामने रो के भी देख लिया...🥺🖤

Read More

miss you papa 😔

epost thumb

એક હસતું - ખેલતું દિલ આજે મૂરઝાઈ ને બેઠું છે,
કોઈ તો સમજાવો એનીજ જીદ લઇ ને બેઠું છે..હેતુ.🥺😿🖤

બધું આપણા નસીબ માં લખાયેલું નથી હોતું "હેતુ"
જેની હારે સાચો પ્રેમ થાય ને એજ મેલી ને જાય રોતું...

નથી સુકાયું ભીતર તારા હેત નું વહેતુ ઝરણું લાગણી ને ક્યાં વરસાદ ની જરૂર છે બસ ખુલ્લું રાખ તારા હૃદય બારણું.....હેતુ🖤

Read More

💐🖤

epost thumb