The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Look at a mistake as just a mistake, not as 'My' or 'His' mistake. Because “My” brings guilt and “His” brings anger, only acceptance brings improvement. Good Morning...
Time and Smile are two critical things in life... Sometimes time makes you forget how to Smile, and Sometimes someone's Smile makes us forget time. _*Good Morning*_ _*Have A Nice Day*_
Kavi is back..... ये कैसा महिना है गालिब....??? दुपार को उन्हाळा ! रात्री को पावसाळा ! अन पहाटे को हिवाळा ! अगर ऐसाही चलता रहा तो शेत मे क्या उगेंगा ...... *रताळा..!*
*"चलते रहने से ही सफलता है,* *रुका हुआ तो पानी भी बेकार हो जाता है...!"* *"अच्छी सोच, अच्छी भावना*, *अच्छा विचार मन को हल्का करता है....!"* *"मुसीबत सब पर आती है,* *कोई बिखर जाता है* *और कोई निखर जाता है...!"* *good morning *
*खुश रहने का...* *बहुत साधारण सा ढंग-* *न अपेक्षा...,* *न उपेक्षा!* *जय श्री कृष्णा*
*ભાગ્યને શું દોષ આપવો., સાહેબ.....* *જ્યારે સપના આપણા છે, તો...!!!* *કોશિશ પણ આપણી જ હોવી જોઈએ....!!!* *ક્યારેક બીજા માટે તમારી ખુશી* *તો મુકી જોજો આવનારી ખુશીનુ* *વ્યાજ બમણુ થઈ ને આવશે...*
" પોતાની આદત પ્રમાણે ચાલવા માં એટલી ભુલ નથી થતી; જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે. " *શુભ સવાર*
પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટુ જૂઠ... " મારે એમને પુછવુ પડે " અને પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠ........ એમા એને શુ પૂછવાનું હોય?
જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!. સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ.. પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા. પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ...પોંખીએ...!! થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને ! ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે...સાચ્ચે..!! : *સમય હોય તો અચુક વાંચજો.
પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.* પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથેજ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે. પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતો માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser