Quotes by Nishwa Patel in Bitesapp read free

Nishwa Patel

Nishwa Patel

@hetvip470gmail.com202436


"मेरी ग़ज़लों में कई बातों का ज़िक्र है,
मैंने बयां भी कर दिया और
किसी को पता भी नहीं चला।"

- Nishwa Patel

અમીરનો દરબાર છે શાનદાર,
ગરીબનો દરબાર છે નમ્ર,

દેવનો દરબાર છે અનંત,
જ્યાં ન ભેદ, ન ભ્રમ

ત્યાં સર્વ માટે સમાન
પ્રેમ અને કરુણાનો સાગર છે
- Nishwa Patel

Read More

यहाँ हर कोई वादें करता है
पर हर कोई निभा नहीं पाता..!

हर वक्त कभी एक जैसा नहीं होता।
हर भीड़ में कोई अपना नहीं होता।
वैसे ही हर सफर सुहाना नहीं होता।

- Nishwa Patel

આ દુનિયામાં રાક્ષસ છે તો
રામ જેવા મહાપુરુષ પણ છે

શૂર્પણખા જેવી સ્ત્રી છે તો
સીતામા જેવી સ્ત્રી પણ છે

- Nishwa Patel

Read More

નાનકડી જીંદગી છે
એનાથી પણ નાનકડો ભાગ છે

જેમાં આપણે મળીએ
એમાં પણ નારાજ રહીને
જીવનની ક્ષણ કેમ બગાડવી જોઈએ
ચાલ ને બધું ભૂલી જઈએ ...!
- Nishwa Patel

Read More

लहरों को किनारा चाहिए
अंधरो को उजाला चाहिए

किताबो को कहानियां चाहिए
हमें तो बस तुम्हारा साथ चाहिए
- Nishwa Patel

Read More

ये वक्त हैं, अच्छा हो या बुरा
किसका अपना नहीं होता..!
- Nishwa Patel