Quotes by Hemant pandya in Bitesapp read free

Hemant pandya

Hemant pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011


લાપરવાહ અને પરવાહ વગરનું
શબ્દો તો છે એક જેવા
પણ ફરક જમીન આસમાન નો છે
એક ગેર જીમ્મેદાર માયકાગલામાં ખપે અને એક નીર અંકુશ અને બેફામમા ખપે
- Hemant pandya

Read More

નજર નાખું ભગવંત નીરાશા સાંપડે, તારી આ ઘરા પર ન જાગતું કોઈ દીઠે, ચારો કોર અંધા ધુધી અને અંધકાર, માણસ ધોર નીંદરમાં દીઠે,
કોની જોડે કરૂં વાત ન કોઈ જાગતું દીઠે
- Hemant pandya

Read More

હાઈડ હાઈડ થનાર અને હવનમાં હાડકાં નાખનાર નીર્દોષને કનડનાર દુરાચારી ને સાથ આપનાર ના હાલ તો જોયા હશે તમે?
હડકાયા થઈ મરે.. પીસલાઈ મરે, હાઈડ હાઈડ કરતાં જીવે ન ખુદ શુખે જીવે ન બીજાને જીવવા દે, વીનાશ કાળે વીપરીત બુધ્ધિ આતેડાની હાયો લે, અને કમોતે કુતરાના મોતે મરે..
માટે ચેતી જજો.. નીમીત બનો તો સારા કામના બનો, અવતાર કુતરાનો નથી, માણસનો છે વાલા,
કોઈ એમ કહેવું પડે કે "માણસ થા ભાઈ માણસ".. તો ધુડ પડી આપણા જીવનમાં..

Read More

કર્મ કરો તો વાલા એવા કરજો કે કમાણી આશીર્વાદ ની થાય
બને એટલાના આતરડા ઠાર જો,
તરસ્યા કાજે જળ, ભુખ્યા કાજે ભોજન, બીમાર માટે દવા, ગરીબ લાચાર જરૂરિયાત મંદ માટે મદદ, અને વીસામો સોધતા માણસ માટે આસરો બનજો..
બાકી તો બધું અહીં નું અહી રહેશે..
લોકો શું કરે કેમ કરે એ જોવા કરતાં તમે લોકો માટે શું વધુ સારૂ કરી શકો તે દેખજો.. જન્મારો તો સુધરસે ,મોત પણ સાનદાર મળશે..
જબ તું આયા જગતમે જગ હસે તું રોય, એસી કરની કર ચલો જગ રોયે તું હસ...

Read More

પ્રીત સુરાનર ના કામ કરે એ કરી જાણે ન પીછે હઠ કરે,
માય કાગલા મેદાન છોડી ભાગે, એ કાયર ના ન આ કામ
- Hemant pandya

https://amzn.in/d/0h1PTiVD
એમેઝોન એપ પર ઉપલબ્ધ

આ સમય પણ કેવો જીદ લઈ બેઠો
આગ દેખી પાણી દેખ્યા વીજળી ના કડાકા ભડાકા અને લોકોને ભડથું થઈ બળતા દીઠ્યા ,દુષ્કાળ દેખ્યા યુધ્ધ દેખ્યા, પુર દેખ્યા કયાક સુનામી વાવળ વંટોળ અને ઘરતી કંપ દેખ્યા, પશુ ધન ને થર થર ધૃજતુ દીઠું, નાના મોટા પક્ષી ને થર થર કાપતાં મરતા દીઠા, જગતના તાત ઘરતીને ખેડનાર અને ગાયોના ગોવાળ ને બેબસ લાચાર દેખ્યો, ઉભા પાક ને પાણીથી બળતો સુકાતો દીઠ્યો,
બેચારો એકલો નીરાધાર માણસ દેખ્યો,
કોઈ સાચું આંતરડું બાળી અધીરો થઈ મદદે દોડતો ઉભે પગે દીઠો, તો કોઈને ખોટી મહાનતા બતાવતો નઠારો ધુતારો દેખાવ કરતો દીઠો, કોઈ ને માનવીની લાચારીનો ફાયદો ઉપાડી લુટતો દેખ્યો , તો માણસ પાસે માણસને લુટાતા દીઠ્યો,
શાની છે આ હાય ખાય , શાના છે આ પ્રકોપ, ચારો કોર અંધા ધુધી આખરે સાનો છે આ પ્રકોપ હે કુદરત તું કેમ રૂઠ્યો?

Read More

એક કવી લેખક સાયર તરીકે
બહું મોટું નામ છે એક ડીજીટલ પ્લેટ ફોર્મ પર..
આ આપનેજ આભારી છે
મારા માટે તો ઝેર પણ અમૃત સાબીત થયું છે..
ઝેમ ઝેરનો કટોરો રાણે મોકલ્યો
મીરા અમૃત માની ને પી ગયા..
વાલે મારે રાખી લાજ્યો ઝેરના અમૃત બની ગયા..
- Hemant pandya

Read More

ખબર છે પતંગીયાને કે સમા પાસે જઈ ફનાજ થવાનું છે,
આતો છે પ્રીતની લગ્ની કે તો પણ એને ત્યા સમાપાસેજ જવું છે,
લેશે એ પ્રાણ મારો ભલે એ ખુશ થશે,
હું પણ ખુશ છું એ વાતે કે મારો પ્રાણ મારી પસંદે લીધો છે..
મશહૂર એ પણ થશે મસહુર હું પણ થઈશ
કે પ્રાણ લેનાર કોઈને પ્રાણોથી પ્રીય હતું

- Hemant pandya

Read More

ના ઉમ્મીદ લોગો સે ઉમ્મીદ નહિ રખ્ખી જાતી,
જીનશે ઉમ્મીદ હોતી હે વો લોગ ના ઉમ્મીદ નહીં હોતે
- Hemant pandya