The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક દિવસ આવશે કે તમે આગળ વધી જશો. એક દિવસ આવશે કે તમારા હાથમાં બીજા કોઈ નો હાથ હશે. તમારા જીવન માં હું નઈ હોવું, બીજા કોઈ નો તમારા પર અધિકાર હશે. એ સમયે પણ મારો પ્રેમ ઓછો નહિ થાય. હું બદલાઈશ નહીં. બદલાશે તો મારી પ્રેમ દેખાડવા ની રીત, ત્યારે હું હક થી તમારી સામે નહિ જોઈ શકું. જ્યાં હું ગામ વચ્ચે તમારો હાથ પકડતાં અચકાતી નહતી, ત્યાં આજે મારે દૂર થી તમને જોવા પડશે. એક દિવસ આવશે કે હું તમારી હોઈશ, પણ તમે મારા નહિ હોવ.
મારો સંસાર, મારું સત્ય છો. મારી જય, અંધકાર માં દીપ છો. પ્રેમ થી અધિક ભાવના છો. મારા અસ્તિત્વ નું કારણ છો. મારા થી અધિક, મારા પ્રાણ છો. મારો સંસાર, મારું સત્ય છો.
મારા હ્રદય ના ધબકારા ને પૂછો મને તમારા થી કેટલો પ્રેમ છે? મારા હ્રદય ને કાન થી લગાવી ને સમજો મને તમારા થી કેટલો પ્રેમ છે. - Hemangi
સાચે પ્રેમ લાચાર બનાવે છે? તમારો તમારા પર કોઈ કંટ્રોલ નથી રહેતો... - Hemangi
Nature is beautiful like bringing hope in life. - Hemangi
ચાલે છે કેમ તમને મારા વિના? હું સપનામાં પણ તમને જ જોવું છું. સમજાતું નથી કેમ મારો શ્વાસ થંભી જાય છે? જ્યારે જ્યારે મને તમારા વિચારો આવે છે.
खुद से मेरी उम्मीद बोहोत है। अगर गलती बी करू तो दोषी बी में हूं। इसे मुझे पता है की मैं बेहतर बनूगी। -Hemangi
जिंदगी के इस सफर में सब कुछ वक्त पर छोड़ दिया है। वो जिस रास्ते ले जाए वो सही होगा ऐसी उम्मीद है। -Hemangi
मगने पर भगवान सब कुछ देते है। पर संभाल के रखने की ज़िमेदारी इंसान की होती है। -Hemangi
If you want to see beauty of world, you can see it, otherwise nothing is beautiful. -Hemangi
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser