Quotes by Harsukh Raivadera in Bitesapp read free

Harsukh Raivadera

Harsukh Raivadera

@harsukhraivadera2111


પાણીથી ડરનારા નદી તરી જવાની વાતો કરે છે,

હત્યા કરનારા હવે પ્રેમ મહોબ્બતની વાતો કરે છે !! "હસુ"



મોટી મોટી વાતો કરનારા મોટે ભાગે ખોટા જ હોય છે. તેમનો કદી વિશ્વાસ ના કરાય. રાવણ ને તો માત્ર દશ જ માથા હતા. જ્યારે આ લોકોના પળે પળે માથા બદલાય છે !!

Read More

"સ્વપ્ન સુંદરી"

હમણાં તો
આંખો ખુલતા જ તું જતી રહે છે ! આંખો સદા માટે જ્યારે નહી ખુલે ત્યારે તુ કેવી રીતે જઈશ ?
હરસુખ રાયવડેરા

Read More

क्या हम धीरे-धीरे राक्षस बनते जा रहे हे ?

ઉલમાંથી ચુલમાં !😢😢

# Freedom

તમારા જીવનને સ્વર્ગ કે નર્ક બનાવવાની પણ સંપૂર્ણ છુટ છે તમને !

આપશો તો પામશો.
🙏