The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સારા કામની શરુઆત તો આપણાથી જ કરવી પડે,બીજાને તીલક કરતા પહેલા પોતાની આગંળી પર તીલક કરવુ પડે.
! મોબાઇલ ! કરીએ ઉપયોગ જો ધ્યાનથી જીવન ચાલે વટ થી, ક્યો ઉપયોગ બે ધ્યાનથી, ગ્યું જીવન જીવ થી.
.
પાયાના પથ્થર ને સાહેબ દબાઈને જ રહેવુ પડે, નહિતર મોટી બિલ્ડિંગ પન જમીન દોસ્ત બની જાય. - JUST_GS
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ, હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ? પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ કાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. … માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર, મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં, એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. … માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ, એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી, એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. … માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ, એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ? સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ, એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
માણસ ગમે એટલો છુપાવે પણ જ્યારે એને ખોટુ કર્યુ હોય ત્યારે ઍ હ્રદય ના ખુણે તો ડરતો જ હોય છે. દુર્યોધન ને કાય પણ કમિ નહોતી મોટા મોટા મહારથી તેની સેના મા હતા પરંતુ યુધ્ધ શરુ થ્યું ત્યારે તેના હ્રદય મા થોડી વાર ડર તો આવ્યો જ હતો.🔪
1]વિજ્ઞાન ની શોધ થય હતી ત્યારે અંદાજો પણ નો હતો કે આવુ પણ થય શકે,અણુબૉમ્બ થી નાગાશાકિ અને હિનોશિમા જેવા શહેર ઉડાડી શકાશે. 2] અને હવે માનવી અજિ એક પગથિયુ આગળ આવ્યો છે કૃર્તિમ બુદ્ધિ એટલે કે AI,..............
રૂપ,રંગ ને મેહુલો ,માગ્યા રાગ ના મળે🌩 ઇ ચડતા હોય ત્યા ચડે,ભાગ્ય પ્રમાણે ભુધરા
એક વાર "રોલ્સ રોયલ"કાર ના માલિક ને પુછવામાં આવ્યુ બધી કંપની પોતાની જાહેરાતો ટીવી મા બતાવતિ હોય છે તમારી કંપની ક્યારેય ટીવી મા જાહેરાત કેમ નથી કરતી? ત્યારે માલિકે જવાબ આપતા કહ્યુ - જેની પાસે ટીવી જેવાનો સમય હોય તે વ્યકિત ક્યારેય મારી ગાડી ખરીદી સકે નહિ.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser