Quotes by Gohil Takhubha ,,Shiv,, in Bitesapp read free

Gohil Takhubha ,,Shiv,,

Gohil Takhubha ,,Shiv,, Matrubharti Verified

@gohiltakhubha120840
(1.9m)

ઉમા કહું મેં અનુભવ અપના, સત હરી ભજન જગત સબ સપનાં

🙏🏻ભગવાન મહાદેવ 🙏🏻
- Gohil Takhubha ,,Shiv,,

દરદ જે હોય છે દિલમાં,આવીને બહાર બોલો છે
રહે જો મૌન આંખો તો,અશ્રુધાર બોલે છે... દરદ જે

બાંસુરી ઘેરી ઘેરી કોન બજાવે,અમને કૃષ્ણ પ્રભુની યાદ આવે.... આવે અમને કૃષ્ણ


વહેલી પરોઢે આવીને જગાડે,નીંદર મારી બગાડે 2

થાકી પાકીને સુતીતી ભુવનમાં,નીતનવા સુર સંભળાવે...બાંસુરી ઘેરી


વૃંદાવનની કુંજ ગલીઓમાં, યાદ પ્રભુજીની આવે 2

મને વીજોગણ ઘેલી કરીને, મારગ બહુ ભટકાવે....બાંસુરી ઘેરી


પ્રીત કરી કાન્હા ઘણુ પછતાયા,સુધબુધ છીનવાઈ ગઈ 2

યમુના કીનારે મને બેસાડી, વાટ જોતા રજની વીતી ગઈ... બાંસુરી ઘેરી


એનાં તે રંગમાં એવી રંગાણી,હુતો સઘળું ભુલી ગઈ 2

દાસતખતના સ્વામી નટવરના,મણકે પરોવાઈ ગઈ...બાંસુરી ઘેરી

Read More

જરા સા મુસ્કુરા ક્યાં દીયા ઉસને...હમને હસના છોડ દીયા.. જરા સી નજર ક્યાં મીલાયી ઉસને..હમને આંખેહી બંદ કરલી

-Gohil Takhubha ,,Shiv,,

Read More

"સમય", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

હૈયામાં હોળી સળગાવી એને હવા ના આપ જાલીમ.
ઝખમ હજી તાજાં તાજાં છે,ભડભડ સળગી કાળજું રાખ થઈ જશે

અંતરમાં ઉગેલાં મોતી ગણવાં છે,કાળજે ફુટેલાં જખમ ગણવાં છે.
એકવાર પાછું વળીને જોયું નહી,અને જનમોનાં ફેરા ગણવાં છે
તખત

Read More

Gohil Takhubha લિખિત વાર્તા "અધુુુરો પ્રેમ.. - 46 - સહનશીલતા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19883227/adhuro-prem-46

કાશ આપ ના હી મીલતે તો શુંકુંન મીલતા
આપ જૈસે મીલે શુંકુંન રાસ્તા ભુલ ગયાં તખત