The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 બોર્ડનું સ્થાન લેપટોપ લઈ શકે . ચોકનું સ્થાન ટેબલેટ લઈ શકે . શાળાનું સ્થાન ઘર લઈ શકે . પરંતુ ………. શિક્ષકનું સ્થાન ક્યારેય ટેકનોલોજી ન લઈ શકે . એક ઉત્તમ શિક્ષક ટેકનોલોજીનું નિર્માણ કરી શકે . પરંતુ ……… ટેકનોલોજી એક ઉત્તમ શિક્ષકનું નિર્માણ તો ન જ કરી શકે. 🙏🙏 શિક્ષક દિવસની શુભકામનાઓ 🙏🙏
वो उम्र भर कहते रहे तुम्हारे सीने में दिल नहीं , दिल का दौरा क्या पड़ा ये दाग भी धुल गया ।
નથી હોતી ઊંચાઈ દરેકની એક સરખી , કોઈ બહાર તો કોઈ અંદર થી વિસ્તરેલું હોય છે .
મને કૃષ્ણ ગમે છે . કારણ , એના શબ્દોરૂપી ગીતા મને સ્પર્શી ગઈ . મને કાનો ગમે છે . કારણ , ગોકુળમાં બસ પ્રેમ જ રેલાવ્યો છે. મને નટખટ નંદકિશોર ગમે છે . કારણ , ભગવાન થઈને પણ જેલમાં જન્મ લેવાનું પસંદ કર્યું . મને ગોવાળિયો ગમે છે . કારણ , એના કાર્યનો હમેશા શ્રેય બીજાને જ આપ્યો છે. મને માખણ ચોર ગમે છે . કારણ , એના જીવનચરિત્રમાં નિખાલસતા જ છલકે છે. મને મારો કાળિયો ઠાકોર ગમે છે. કારણ , એની હાજરી હોવાની અનુભૂતિ આજે પણ લાગે છે. આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.
मातृ भारती पे सभी मेरी बहनों को रक्षाबंधन की ढेर सारी शुभकामनाएं। जो बहनों के भाई नहीं है, उन सभी बहनों को स्पेशल रक्षाबंधन की बधाई। वो बहनों चाहे तो मुझे अपना भाई मान सकती है।
हकदार जो समुंदर का हो , अब उसे किनारा भी न मिले , तो मलाल तो रहेगा ही ।
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
એક વૃદ્ધ માણસ અને એક ગર્ભવતી છોકરી બસ સ્ટોપ પર બસની રાહ જોતા બેઠા હતા . વૃદ્ધ માણસ છોકરીના પેટ તરફ ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો , જે આગળ આવી ગયું હતું . થોડી વાર પછી તેણે તેને પૂછ્યું , કેટલા મહિના થયા ? છોકરી વિચારમાં ખોવાયેલી હતી . દિવસભરના કામથી થાકેલી તેના ચહેરા પર ચિંતા પણ દેખાઈ રહી હતી , તેણે થાકેલા અવાજમાં કહ્યું . "સાત મહિના" . શું આ તમારી પહેલી વાર છે ? તેણે ફરી પૂછ્યું . "હા," તેણીએ કહ્યું. ચિંતા ના કરો... બધું સારું થઈ જશે . તેણીએ પેટ પર હાથ મૂક્યો અને કહ્યું... ચાલો આશા રાખીએ . ક્યારેક આપણે એવી બાબતો અથવા ઘટનાઓ વિશે ચિંતા કરીએ છીએ જે ક્યારેય બનશે નહીં , વૃદ્ધ માણસે કહ્યું. "કદાચ" તે મન માં બોલી. પછી વૃદ્ધ માણસ નજીક આવ્યો, તેના ચહેરા તરફ જોયું, અને પૂછ્યું... આટલી નાજુક પરિસ્થિતિમાં તું એકલી કેવી રીતે રહી શકે? તારા પતિ ક્યાં છે ? તે થોડા દિવસ પહેલા મને છોડીને ગયો . કેમ ? આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે . તો, તમારા મિત્રો ? તમારો પરિવાર ? શું તમારી સાથે કોઈ નથી ? તેણીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું... હું મારા પિતા સાથે રહું છું. તેઓ બીમાર છે . થોડીવાર શાંતિ રહી અને પછી વૃદ્ધે ફરીથી પૂછ્યું... શું તારા પિતા તારે માટે હજી પણ મજબૂત સહારો છે, જેમ પહેલા હતા ? તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું... હા, હજુ પણ ઘણા છે. તેમને શું થયું ? વૃદ્ધ માણસ પાસે ક્યારેય પ્રશ્નોનો અભાવ નહોતો... તેમને અલ્ઝાઈમર છે... તેમને યાદ નથી કે હું તેમના માટે કોણ છું . એટલામાં બસ આવી... તે ઊઠી...બે-ચાર ડગલાં આગળ વધીને, તેણીએ પાછળ ફરીને જોયું તો પેલો વૃદ્ધ માણસ ત્યાં જ બેઠો હતો . તે વૃદ્ધ માણસ તરફ પાછી ફરી , તેણીએ તેનો હાથ પકડીને કહ્યું ચાલો પપ્પા... બસ આવી ગઈ . @@ અજ્ઞાત
મારા એકાંત ને ખંડેર ના કહેશો . કોઈની યાદમાં બનેલો મહેલ છે , એ....
जो आपके लिए रोता हो , उसे कभी मत छोड़ना। क्योंकि ........ नसीबवालों को मिलते हैं, ऐसे दिल से चाहने वाले।
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser