Quotes by Mr Jay Gadhadara in Bitesapp read free

Mr Jay Gadhadara

Mr Jay Gadhadara

@gadhadarajanvi8417


એના હથિયાર વિશાળ અને હાથ માં વ્હાલ હતો...
💕Happy Mother's Day 🤗

વ્યક્તિ માણસ સાથે
માણસાઈ રાખીને
એક ડગલું નથી ભરી શકતો
અને માનતા રાખીને
આંખો ડુંગર ચડી જાય છે.

उन लोगों को हमेशा
संभालकर रखना
जो तुम्हें दुखी देखते ही
तुम्हारे लिए मंदिर
दुआ करने जाते हैं।

રોજ હું ક્યાંથી લાવું
તારી આ સુંદરતાનું પ્રતિબિંબ
ક્યારેક અરીસામાં તું પણ
ખુદને જોવાનું રાખને...

अगर कुछ बुरा करके भी
आपके अंदर पछतावा है तो...,
मेरा मेरा यकीन मानो आप अच्छे है।
-Mr.Jay Gadahadara

વિખેરાઈ જવું એના કરતાં વળગી જવું સારુ.

ઠંડી ભલે વધ્યા રાખ્યે બસ એક નાનું એવું તાપણું અને
જરૂર સમયે કોઈ આપણું હોય એટલે ભયો ભયો..
✍️-Jayu Gadhadara

એ પાછી ભૂલ કરી બેઠા
અમને બેવકુફ અને
પોતાને સમજદાર સમજી બેઠા.

દિલ માપવાની માપપટ્ટી ના હોય દોસ્ત..,
કોઈનું સારું જોઈને ખુશ થાવું
એ જ સૌથી મોટું દિલ હોવાનું માપ છે...

જ્યારે જિંદગીના બધા રંગ બદલાય જાય ત્યારે
આ ઉદાસ ચહેરા પર જે હાસ્યનું બનાવે ચિત્ર એનું નામ જ મિત્ર.