Quotes by divyesh sarang in Bitesapp read free

divyesh sarang

divyesh sarang

@divyeshsarang


જૂઠા નું સ્વીકાર થાય
સાચા નો શિકાર થાય.

એવી વ્યક્તિ ની ફિકર કયારેય ન કરતાં... જેમને તમારા હોવા ન હોવાથી કઈંજ ફર્ક નથી પડતો...

એક દીવસ મે બા ને
whatsapp વાપરતા શીખવ્યું ,
બીજે દીવસે તેણે સૌથી
પહેલો મેસેજ કર્યો
" બેટા તુ જમ્યો ? "

એનું નામ "માં''

Read More

ખોટુ સાંભળવાની મજા તો
ત્યારે આવે ,
જ્યારે સત્ય તમે પહેલેથી જ
જાણતા હોય.