Quotes by Dinesh Patel in Bitesapp read free

Dinesh Patel

Dinesh Patel

@dineshpatel153009


મોજ દરિયો નિરંતર રાખે છે,
પ્રેમ સહારા માં અંતર ચાખે છે.
દિનેશ પોકાર




- Dinesh Patel

એક બીજા નો કિનારો,
પ્રેમ તો થયો છે સહારો.
દિનેશ પોકાર
- Dinesh Patel

દરિયો ખારો એજ તો ઉંડો હોય,
મોજ લાગણી આંખો કહેતો હોય.
કિનારે ભલે દુર તો લાગતો હોય,
સહારે પ્રેમ સુર તો સજતો હોય.
દિનેશ પોકાર

Read More

હું માંથી રાવણ મરે તોય સારું છે,
રામ દૂર નથી મટે અહંમ મારું છે.
દિનેશ પોકાર
- Dinesh Patel

ક્યાં ખબર હતી રડી પડાશે,
મોજ વચ્ચે લાગણી લડાશે.
દિનેશ પોકાર
- Dinesh Patel

ઝુકી ગયાનો અહેસાસ જતાવે છે,
ચાહી ગયાનો વિશ્ર્વાસ રટાવે છે,
દિનેશ પોકાર

-Dinesh Patel

રંગ લીલો ને પાછો પાણી દાર છે,
સંગ ખીલ્યો તે ધરા જાણી સાર છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

કેટલી ઇચ્છા આખરે દરિયે રાખી હશે,
મોજ કિનારા તરફ તો અટલ રાખી હશે.
દિનેશ પોકાર

-Dinesh Patel

થાક એટલે તો લાગવાનો છે,
સાર જેટલો તો જાગવાનો છે.
દિનેશ પોકાર

-Dinesh Patel

દર્પણ એક છેડે થી બીજે છેડે અર્પણ છે,
આકર્ષણ પ્રેમ માં એકમેકમાં સમર્પણ છે.
દિનેશ પોકાર

-Dinesh Patel