Quotes by Dinesh in Bitesapp read free

Dinesh

Dinesh Matrubharti Verified

@dinesh3101
(16.6k)

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

અસત્યની ઝડપ ભલે ગમે તેટલી તેજ હોય. પરંતુ મંઝિલ સુધી તો માત્ર સત્ય જ પહોંચે છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

ગ્રહોમાં મુખ્ય ચાર ગ્રહો આપણને નડતાં હોય છે : સંગ્રહ, આગ્રહ, પરિગ્રહ અને પૂર્વગ્રહ.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

બધાં કહે એટલે સાચું જ છે, એવું કહી શકાય નહીં. 'સત્ય'ને 'બહુમતી' કે 'માન્યતા' સાથે કોઈ સંબંધ હોતો નથી.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે 'પ્રભાવ' અને 'પૈસો 'નહીં, પણ 'સ્વભાવ' અને 'સંબંધ' જ કામ આવે છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

હકારાત્મક (પોઝીટીવ) વ્યક્તિ પાસે દરેક સમસ્યાઓનું સમાધાન હોય છે, જ્યારે નકારાત્મક (નેગેટીવ) વ્યક્તિને સમાધાનમાં પણ સમસ્યાઓ હોય છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

નીતિ, સ્થિતિ, પરિસ્થિતિ અને આપ વીતી કદીયે ભૂલવા નહિં.

*શુભ સવાર*

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

"મને શું મળશે, એનાં કરતાં હું શું આપી શકું". એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે.

*શુભ સવાર*

Read More