The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિકરી મારી આંખ નું કાજળ આજુ તો સુંદર લાગે લગાડું તો નજર ના લાગે -Dina Mewada
તીરાડો પડી છે ભિતર માં વ્હાલ થી ભરાતી નથી ઝાકળ પડી છે પાન પર લૂ પડે સચવાતી નથી સવારમાં -Dina Mewada
ખૂબ સુંદર નજરાણું મળ્યું છે તારા પ્રેમ નું ન હંસી શક્યાં ન રડી શક્યાં તારા પ્રત્યે ની વફાદારી છે કે બેવફાઈ દિલની કચેરી માં પોતાની બેગુનાહી ના સબુત શોધતા રહ્યા -Dina Mewada
વિપરીત પરિસ્થિતિ એનો ભાગ ભજવી જાય છે જે પાઠ ગુરુ ન શિખવે એ અનુભવ શિખવાડી જાય છે -Dina Mewada
https://instagram.com/stories/shabdoni__dhara/2963862184061042196?igshid=MDJmNzVkMjY=
હરખમાં આંગણે દીવડા સજાવી લક્ષ્મી શરણે મસ્તક નમાવી આવી ધનતેરસ ને દીવાળી -Dina Mewada
કાયા એ આજે વિસામો લીધો શ્વાસ છોડી તજી ગયો સગાં સંબંધીઓને મૂકી ગયો માયા નો માળખો છૂટી ગયો -Dina Mewada
It is said that the world rests on hope. For a mother, her children are her world. When the children lose hope, her world is of no use...... Dina...
વાચા ને આજે શૂન્ય કરુ ચહિકોર કિલબીલાટ છે પથર્યેલા પ્રકાશ માં પણ અધંકાર છવાયેલો છે -Dina Mewada
वीज चमकु लागली ढग गूमु लागले मन व्याकुळ झाले डोळे भरूनी आले बाप्पा तुझ्या जाण्याने भक्तगण रडू लागले
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser