Quotes by ભૂપેન પટેલ અજ્ઞાત in Bitesapp read free

ભૂપેન પટેલ અજ્ઞાત

ભૂપેન પટેલ અજ્ઞાત Matrubharti Verified

@cmt339gmail.com5123
(550)

નવો દિવસ નવી જ ઘટનાઓને લઈને આવે છે,
રાતની કલ્પના કરેલી આવતીકાલના દિવસની
અટકળો માત્ર અટકળો જ હોય છે,
ક્યારેક આવતો દિવસ કલ્પના કરતા પણ સારો હોય છે,
પણ ક્યારેક એ દિવસ કલ્પના પર ખરો ન ઉતરે તો
અફસોસ જ વર્તાય છે. માત્ર કલ્પનાને આધીન ન રહી નવી જ ઘટના બનાવી લેવી....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

ક્યારેક એકાંત થઈ જવું કે મૌન રહી જવું
એ આપણા જીવનમાં ચાલી રહેલું યુદ્ધ છે,
અને એ યુદ્ધ ત્યારે જ વિરામ લે છે જ્યારે
તેનું પરિણામ સુખદ હોય કે પછી મનને
મનાવી લે એમ હોય..
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

अल्फाजों से हमे मत काटिए,
हम शब्दों से नहीं संघर्ष से पले है।
हम गुलाब की छोड़ की तरह है,
भले ही काटो में पलते है,
पर मृदु सा गुलाब को भी खिला जाते है।
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

મધ્યાહને બળતો તાપને
સરગતું એ ભાઠું,
અર્વના પગે જ્વાળા ફૂટે
તેમ છતાં ન થાય હાય.
- ભૂપેન પટેલ અજ્ઞાત

जिंदगी रोज थोड़ी थोड़ी बर्फ सी पिघल रही है,
पानी की धारा बनके बहती जा रही है।
तपती गर्मी से संघर्ष में उलझे ये बर्फ की पड़त,
सहता है फिर भी पसीने की तरह बहता ही है।
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

मैं सो रहा हूं या नींद मुझ में जग रही,
आंख बंद है या नींद उसमें खुल रही है।
- ભૂપેન પટેલ અજ્ઞાત

@હાઈકુ@
બેડેથી પાણી
ભર્યું, સરવરમાં
ખાલીપો થયો.

- ભૂપેન પટેલ અજ્ઞાત

मन में उठी धाराओं को कैसे शमाओगे,
रोज दिखता सपना
उस ओर चलने से कैसे रोक पाओगे,
हो अगर इजाज़त दुनिया की तो
एक कप चाय को आधा आधा करके
बाट के पिलाओगे।।
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

મહેફીલોમાં મૌન સજાવે ને
લોકાચારે મોજ ઉડાડે,
દુનિયાદારીની રીત શીખવવા
રોજ ફાંસીને માચડે ચડાવે.....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

..