Quotes by C M Jadav in Bitesapp read free

C M Jadav

C M Jadav

@cmjadav


ज़िंदगी एक सफ़र है, इश्क़ उसकी राह,
कभी धूप सा तपे, कभी छाँव की चाह।
दिल के हर मोड़ पे, कोई सपना सजे,
कभी हँसी दे जाए, कभी आँखें भिगे।

इश्क़ में ज़िंदगी, ज़िंदगी में इश्क़,
दोनों का रिश्ता है जैसे रूह और नफ़्स
जो इसे जी ले, वो सच्चा राहीदार
वरना राह में रह जाए बस इंतज़ार
- C M Jadav

Read More

તારું સ્મિત એ મારી દુનિયા છે,
જેમાં દુઃખને પણ ઘર મળતું નથી.

પ્રેમ એ એક મીઠું સપનું છે,
જે આંખો બંધ કરવાથી પણ દેખાય છે.

દશ્ય એ અલોકીક હતું જ્યારે તું મને મળી ❤️
સમય થોડો આપ્યો અને સ્મરણ જાજુ આપ્યું
શબ્દો બોલ્યા નહીં પણ નેત્ર એ ઘણું કહ્યું ❤️

Read More

તું મળવાં આવ પણ બહાનું ના કર
તું ટકોર કર પણ દિલને અટકચાળા ના કર
તું પામી શકે તો જ પ્રેમ કર
બાકી આ વરસાદ ની જેમ ભીંજવીને હેરાન ના કરે

Read More

पावक पथ से गुजरीं सीता
रही समय की ऐसी इच्छा
देनी पड़ी नियति के कारण
सीता को भी अग्नि परीक्षा
वन को गईं पुनः वैदेही
निरपराध ही सुनो अकारण
जीतीं रहीं उम्रभर बनकर
त्याग और संघर्ष उदाहरण

लिए गर्भ में निज पुत्रों को
वन का कष्ट स्वयं ही झेला
खुद के बल पर लड़ा सिया ने
जीवन का संग्राम अकेला
धनुष तोड़ कर जो लाए थे
अब वो संग में राम नहीं है
कौन भला स्वीकार करेगा
जीवन एक संग्राम नहीं है ||

Read More

" જગતનો‌‌ તાત "

" માથે બંધાયેલ ખેસ , હાથમાં પકડેલી રાય
ખેતરે જોડ્યા સાતી , બળદોને શણગારેલ ગુલાલ
વાલીડો વરસ્યો મન મુકીને , અન્નદાતા ને કહે તું તો બિજનો ધણી ......
હજારો પેટ ભરનાર , દાણે દાણાનો કોળીયો ધરનાર
વરુણ એમણમ ના કહે જગતના તાત હું તો તારો રુણી"

-C M Jadav

Read More

जिंदगी में तेरा किरदार निभा रहा हुं रंगमंच पे
अंत में तनख्वाह मिले या ना मिले तालीया बजा देंना ....

✍️ C m Jadav

वक्त को गुज़रे अरसां बित गया पर
जिंदगी के कुछ अल्फाज आज भी वहीं हैं

ना जाने कब सोयेगे ख्यालात मेरे
क्युकी उसे पाने कि चाहत आज भी यही है ...

उम्मीदों को पाल कर तुट
चुका हुं
पर खुदा से मांगने की दुआं आज भी तुमसे ही हैं....

✍️C M Jadav

Read More

એક અમસ્થી અટકળ લઈ કેમ બધુ શણગારું
ભીંત , ટોડલો , ઉંબર , આંગણ હોવ મારું
ઉજાગર આંખે આંજી શમણાં પાછાં વાળું
આથમતી સંધ્યાના કિરણો ને તારી યાદો સાથે પાછું વાળું ......

✍️ C M Jadav

Read More