Quotes by Bipin Ramani in Bitesapp read free

Bipin Ramani

Bipin Ramani Matrubharti Verified

@bipin.ramani
(66)

ઝાડનું એકેય પાન હવે ક્યાંથી હલે,
તેં ખુલ્લાં વાળ બાંધ્યા ત્યારથી હવા રિસાણી છે..
.
.
.
.
........❤️.....✍️

આવનારી પેઢીને માં ના પાલવની હુંફ સાલશે.
જીન્સ પહેરનારી માં પાલવ ક્યાંથી લાવશે?
.
.
.
.
.........✍️

આજે ભરી મહેફિલમાં તમારી યાદ આવી ગઈ,

ચહેરો રહ્યો હસતો પણ પાંપણો ભરાઈ ગઈ ...
.
.
.
.
.
.
.
............❤️.....✍️

* ये जो आज हम महके-महके घूम रहे हैं,
* हक़ीक़त में वो हमारे पिता के पसीने की ख़ुशबू है।.
.
.
.
......✅💯

दशहरे में जलता रावण एक बात पूछता है...

सच बता क्या यहां कोई राम भी खड़ा है !!!
.
.
.
.
......💯....✍️

કરીએ પ્રીત અનોખી કે સાંજ પણ શરમાય,
હું હોઉં સૂરજ સામે ને પડછાયા માં 'તું' દેખાય !! ♥
.
.
.
.
.
.
......❤️❤️......✍️

સંબંધોની પાઠશાળા ટકાવી રાખવી હોઈ તો,
ગણિત નો વિષય નબળો હોવો જરૂરી છે..!!
.
.
.
.
.....💯...✍️

પ્રેમ કિંમતથી નહી કિસ્મતથી મળે છે,

બાકી સોનાની નગરી વાળો આમ રાધા માટે નો રડે વ્હાલા
.
.
.
......❤️....✍️

कैसे करू मैं साबित की तुम याद बहुत आते हो

अहसास तुम समझते नहीं और अदाएं हमे आती नहीं..!!
.
.
.
.
.
......❤️....✍️

जब बात ज़रूरत की हो तो !

जुबान सबकी मीठी हो जाती हैं..
.
.
.
.
.
......💯......✍️