The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
2
2.3k
6.1k
શબ્દ થી શબ્દ સુઘી ની વાત ✍🏻
અમુક લોકો જલેબી જેવા સીધા અને મરચા જેવા મીઠા હોઈ છે. - bhuri
હે્પી અષ્ટમી 🙏🏻 માતાજી બધા ને ખુશ રાખે. - bhuri
જે વધારે હસતું હોઈ ને . એ હમેશા ખુશ જ હોઈ એવું કોણે કીધું ? - bhuri
કાય મળે કે ના મળે પણ જે છે. એમ જ ખુશ રેવાનું. - bhuri
ગરબા રામની મજા તિયારે આવે . જ્યારે તાળી હાથ થી વાગે. અને ધબકાર દિલ ના વધે. અને આખો કહે કિયા છે એ. જય માતાજી - bhuri
જે આસા નીથી થાય એ ભરોસો. અને જિયારે ભરોંસો તૂટે ત્યારે અવાજ પણ નાં આવે. - bhuri
વધારે બોલવું કયારેક નુકસાન કરે છે. એટલે કયારેક ચૂપ રેવું વધારે સારું હોઈ છે. - bhuri
દુનિયા માં લોકો તો બવ હોઈ.પણ ખાસ તો ખાલી એક જ હોઈ. - bhuri
દુનિયા માં હમેશા એ ની મળે જે આપને જોતું હોઈ . હમેશા એ મળે જેના લાયક આપડે હોઈ. રાધે રાધે 🙏🏻 - ભૂરી
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser