Quotes by Bhavisha Mungapara in Bitesapp read free

Bhavisha Mungapara

Bhavisha Mungapara

@bhavishapatel087gmail.com8038


દોસ્તી માં ન તો મન-ભેદ હોય, ન તો રંગ-રૂપ હોય,
બસ હોય તો મોજ-મસ્તી સાથેનો સુકુંન ભર્યો પ્રેમ-ભાવ🫠...

હજારો સુંદર ચહેરાઓ કરતાં એક સુંદર હૃદય શ્રેષ્ઠ છે.🍂

#2022 का अंत or 2023 की शुरुआत💫

ખુશી જીવન જીવવામાં નહીં પણ ખુશીથી જીવન જીવવામાં છે...🌻


-BM

અલવિદા 2021...

💫🌻🌱

સમજણ અને અનુભવ પરસ્પર એકબીજા સાથે connected છે જ્યારે સમજેલું ભૂલાતું નથી અને અનુભવ ભૂલાતો નથી.

🌻🌱

-BM

#જીવનની સુખી ચાવી🌻
નામને કામ થી કમાવવું,
કામને શાન થી કરવું.

-BM

પૈસા અને પ્રેમ વચ્ચેનો તફાવત એટલો જ કે પૈસાને સાચવવા પડે છે. જ્યારે પ્રેમ આપણને સાચવે છે.🌻

- રવિન્દ્રનાથ ટાગોર

Read More

એક નવા વર્ષ સાથે,
એક નવા દિવસ સાથે,
એક નવી સવાર સાથે,
એક નવા સંકલ્પ સાથે,
એક નવી ઉમંગ સાથે,
એક નવા વિચાર સાથે,
એક નવા જોશ સાથે,
એક નવી શરૂઆત સાથે,
નૂતનવર્ષની શુભકામનાઓ...💫💕🙏

#HappyNewYear
#2021k


-BM🌱

Read More

રંગોની છટામાં ,
હર્ષની મજા છે...
સાથ તારો છે ને ,
એ જ જીંદગીની મજા છે...

-BM