Quotes by Bhavesh Tejani in Bitesapp read free

Bhavesh Tejani

Bhavesh Tejani Matrubharti Verified

@bhaveshtejani
(518.6k)

પાસા વળાય એવી હવે શક્યતા નથી
એના થવાય એવી હવે શક્યતા નથી

મતભેદ તો વધી મનભેદ સુધી ગયા
ભેટી પડાય એવી હવે શક્યતા નથી

- કમલ પાલનપુરી

Read More

છોડવું પડશે અચાનક ક્યાં હતી એવી ખબર!
એના હૈયાને જ મેં સમજી લીધું'તું મારુ ઘર!

પ્રેમ તો આવો હોવો જોઈએ હું જોઉં ખુદને,
પણ પડછાયો તારો હોવો જોઈએ.
પકડી લેશો તમે તો આ નસીબ વાળો હાથ છે,
છોડી દેશો તો આમાં કયાં રેખાઓ ખાસ છે.

Read More

બસ તું હા કહી દે તો મારા ઉનાળા નો અંત આવે,
હૈયે મારે હરખ ને આપણે વ્હાલ ની વસંત આવે.

તું કંકુ ને હું છું ચોખા,
આત્મા ઓળઘોળ તોય નશીબથી નોખા.

અડક્યા વગરનો આભડછેટ લાગ્યો છે એને,
મને જોઈને રસ્તો બદલે છે ઈ...!

તારા અવગુણો સાથે પણ મને પ્રેમ છે,
ગુણો ને તું હું આમેય ગણકારતો નથી.

આંખોની પાંપણ થી પડતું ટપકું પોહંચે છે તમારા હૃદય સુધી,
તમને ક્યાં ખબર છે આ પ્રેમ સાચો છે તમારા માટે અનંત સુધી.

Read More

રચનાઓનો પડ્યો દુકાળ..
કારણ
એક તો તારો અભાવ..
અને
તારા વીના ન રહેવુ એ મારો સ્વભાવ…

અંતરથી છેટી પડે છે,
નહીતો અંદરથી તો રોજ ભેટી પડે છે.