The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Lesion of misunderstanding is the worst tragedic end of conversation, intolerable.
अच्छे ख़ासे बोर हुआ करते थे कभी.. फिर एक दिन हसना सीख लिया... वो बदल गए जो हक से कुछ भी मांग लेते थे.. वो बन गए जो मांगने से पहले सो बार सोच लिया करते है.. ये ख्वाइशों से भरी दुनिया में... हम वो बन गए जिससे कभी नफरत हुआ करती थी...
कमाल का था वो शख्स जिसने जिंदगी बरबाद कर दी। पर राज की बात तो ये है कि दिल अभी भी उससे खफा नहीं।
જે મંઝિલ દૂર હોય છે એજ રસ્તા ની મોજ હોય છે. જેની કેડીમાં સંભાળનાર અમુક મિત્રો છે. એવી મંઝિલ શા કામની જ્યાં ખાલી ટોચ હોય છે. અમારી તો એ જ છે જ્યાં મોકળો પટ હોય છે.
લખેલા કાગળો વરસાદ માં ભીંજાય તો અક્ષર ભૂસાય જાય છે... કાશ ઇન્સાન વરસાદ માં ભીંજાય ત્યારે પણ કંઇક ભુસાય જાય.....
અધૂરી હોય છે એ જિંદગી જ્યાં એનો સાથ સાથે નથી હોતો.... પણ એ અધૂરપ સાથે જીવતા શીખું છું..... કારણ કે દરેક ની કિસ્મત સરખી નથી હોતી..... ખુશ કિસ્મત છે એ લોકો જેની મા એને છોડી નથી જતી.......
हमारी ज़िन्दगी कभी भी बेरंग नहीं होती... गौर से कभी देखेंगे तो शायद उसमे effect मिलेंगी.......
જીવન ને એવું ફૂલ બનાવો કે એની સુંદરતાની પાછળ કાંટા નો દર્દ છુપાઈ જાય.... . . બાકી કાંટા ના હોવાથી ફૂલ ને છોડવાનું આપનાથી નહિ બને.....
જે વ્યક્તિ ના દિલ પર ઘા લાગે એ વ્યક્તિ જો જતાવે તો શાયર અને દબાવવા માટે હાસ્ય કાર બની જાય છે... કેવી અનોખી છે ને વ્યક્ત કરવાની કળા???
કોઈના શુ કરુ?? શું કરું??? ને કોઈના હું કરુ...હું કરુ....માં એવી તે સલવાઇ ગઈ,. કે હવે ખબર જ નથી પડતી કે ક્યાં જઈ હું અટકાઈ ગઈ.......
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser