Quotes by Ayushi Gandhi in Bitesapp read free

Ayushi Gandhi

Ayushi Gandhi

@ayudax


મરજી થી મળે તો ઠીક કાનાં,
પરાણે તો પારકું શું પોતાનું પણ ના જોવે... 🥹😊

પાંપણ પર જો પાર બાંધી હોત તો,
આ આંખો સાતેય દરિયા ની માલિક હોત...🥹❣️

વર્તન થી પણ એક વાર્તા લખી શકાય છે,
દરેક લખાણ માટે પેન ની જરૂર નથી હોતી. ♥️

એમની નજર માં ફરક આજે પણ નથી,
પેલા ફરી ફરી ને જોતા હતા અને આજે
જોઈ ને ફરી જાય છે...😊❤️‍🩹

કાને કૃષ્ણ સાંભળવું ગમે છે,
ને મુખે મુરલીધર તારું નામ ,

વળી આ અધીરી આંખો , એ તો
જોવા માંગે દ્વારકાધીશ કેરા ધામ 🙏

Read More

ફરક છે તારી અને મારી લાગણી વચ્ચે
હું વરસાવી જાણુ છુુ અને તું તરસાવી જાણે છે!

પુસ્તક અને માણસ બંને વાંચતા શીખો,
પુસ્તક થી જ્ઞાન મળશે અને માણસ થી અનુભવ.

પરિસ્થિતિ બદલવી સંભવ ન હોય ત્યારે ,
મન ની સ્થિતિ બદલી લો, બધું એની મેળે બદલાઈ જશે.

તમારા મોકલેલા મેસેજ નો reply ના આવે એ પણ એક reply જ છે.. કે એ સમજી ગયા છે હવે તમે પણ સમજી જાવ.

સુકુન ની વાત ન કર એ જીંદગી ,
બાળપણ વાળો રવિવાર હવે નથી આવતો.♥️