Quotes by anshu in Bitesapp read free

anshu

anshu

@anshita


સારા લોકો એટલે એવા ખરાબ લોકો ,
જે કયારેય પકડાયા નથી ...
અંશુ

મોહબ્બત રહે ના રહે ;
સ્કૂલની બેન્ચ પર
આજે પણ તારુ નામ છે.

બધું મગજ યાદ રાખે છે એ ખોટી માન્યતા છે કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે.

ઓલવતા પહેલા જાણવુ કે આગ છે કે તાપણુ??
 અને ખાસ જોવુ બીજાનું છે કે આપણું??

લાગણી ઓ ત્યાં જ છેતરાય છે
જ્યાં પ્રેમ ની જગ્યા એ વ્હેમ વ્હેંચાય છે.
અંશુ.

એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો 
કહેવાનું ઘણું હોય પણ યાદ ન આવે.
અંશુ.

આંગળી મૂક અનલોક થશે 
તારી ફિંગરપ્રિન્ટ ને ઓળખે છે મારું હૃદય
અંશુ.

મેં જીંદગી માં તારા જેટલુ મહત્વ કોઈને આપ્યુ નથી ;
અને તારા માટે મારુ મહત્વ કેટલુ છે એ કદી માપ્યું નથી.
અંશુ.

Read More

दुनिया की भीड में सबसे करीब जो है, 
मेरे पापा मेरे खूदा मेरी तकदीर वो है!
Happy father's day.
अंसु.

એકલા તો વિતાવી લેવાની બધી જ પળો , 
પણ જે તારા પડછાયે ચાલવાની આદત છે
ને  તે  ખુબ સતાવવાની.
અંશુ.