Quotes by Anil Bharwad in Bitesapp read free

Anil Bharwad

Anil Bharwad

@anilbharwad3675


એક વખત આવી ને કહો તો ખરાં !
કઇ વાત ઉપર બદલાવ લાવવા નો છે?
ન આવે બદલાવ તો નારાજ રહો.!!!

-A.K

ભૂલ ભુલવા જેવી હોય છે,
અને
ક્યારેક કોઇક ને ભુલાવવા જેવી.

-Anil

જ્યારે ધિરજ ધરણા ધરે,

ત્યારે ધરણિધર હાથ પકડે.

🙏જય દ્વારકાધીશ🙏

-Anil Kharadiya

જ્યાં જ્યાં! જે જે લોકો એ
હું હું ચાલુ કર્યું!
ત્યાં ત્યાં અમે
ગેરહાજરી
પૂરવા નુ ચાલુ કર્યુ!!!

-A.K

`~ ચલો ફિર એકબાર દોસ્તી કરતે હૈ!
પ્યાર કો મારો ગોલિ કમબખત
બહોત સતાતા હૈ!!!
😏😌😔
A.K

બદલે બદલે મિજાજ ઉન્કે આજ કલ
જાને કયા સિકાયત કરના ચાહતે હૈ!
પતા હિ નહિ ચલ રહા!!!
A.K

શરૂઆત મા ખબર નહોતી કે
પ્રેમ મા પણ મજબૂરી આવશે!
ક્યારેક કાસ્ટ તો ક્યારેક બાપ નિ પાઘ પણ નડશે!!!
A.K

તારૂ માન ત્યા સુધિ જળવાય રહેશે,
જ્યાં સુધિ મારા
સ્વાભીમાન ને ઠેસ
ના લાગે.
A.K

હજાર પ્રશ્નો આપીને
હજાર જવાબ લેવા ના હતા ,
પણ શરત મુલાકાત નિ હતી!
મુલાકાત જ ના થઈ તો ,
મન મુંઝાય એમા નવાઈ નથી!!!
A.K

Read More

વાત કરવા થી સમસ્યા નુ સમાધાન થાય,
ગુંગણામણ ગુચવિ નાખે છે.
A.K