Quotes by Amir ali in Bitesapp read free

Amir ali

Amir ali

@amirali3796


આજ ફરી કોઈ શાયરી ક્યાંક
તારા નામ ના થય જાયે.
લખતા લખતા મારી ક્યાંક
જીંદગીની ના શામ થય જાયે.

હું પૂછુ છુ સતત આ મારા દિલને
જે સુખ હું તને ના આપી શક્યો
એ સુખ તે બીજે થી શોધ્યું
તો એમા ખોટુ શુ છે?
હા જલન તો થાય છે પણ કરુ તોય શુ
જેવુ મેં કર્યું તેવુ જ મેં પણ પામ્યુ
તો એમા ખોટુ શુ છે?

Read More

ઝલક તારી મળે જો એક આ આંખને જોવા
મળે ટાઢક આંખોને જીગરને હાશ થઈ જાશે.
હજી ગઈ કાલ સુધી તો જેને કદી જોયા પણ નોતા
ખબર નોતી હૃદયમા ઉતરીને આજ એ ખાસ થઈ જાશે.

Read More

આ જીવનને જેમ સમજવુ મુશ્કેલ છે
એવી તુ પણ છો તને હું ના સમજી શક્યો.
દેખાડો હતો તારી મુહબ્બતમાં અને ઝેર હતુ તારા દાંતમાં
તુ માશૂક નહી નાગણ હતી તને હું ના સમજી શક્યો.

Read More

દૂર જઈને તુ ફરી મારી પાસે તો તુ આવી
પણ જીંદગીને બદલે હવે મોતને છો લાવી.

કંઈક તો હશે ને મારા મા
કે જેથી એ મોહી પડ્યા?
મારા હોઠો પર એમણે એમના હોઠ
અમથા નથી જડ્યા.