Quotes by Alpesh Kumar in Bitesapp read free

Alpesh Kumar

Alpesh Kumar

@alpeshkumar.260343


તડકાની આ સાંજ માં

છાંયડાની મુજને આસ છે,

સાંજની મીઠી રાત માં

આ હૃદયને કોઈની આસ છે... - Alpesh Kumar