Quotes by Ajit Machhar Asm in Bitesapp read free

Ajit Machhar Asm

Ajit Machhar Asm

@ajitmachharasm959037


આભ,આ અગનગોળા વરસી રહ્યા,એ અટકાવ ને!
કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈ ગયા, ના તરસાવ ને!
વૃક્ષો વાવી,ઉછેરી આ ધરા હરિયાળી બનાવીશું,
ત્રાહિમામ પોકારી ગયા જીવો, હવે તો વરસાવ ને.
- Ajit Machhar

Read More