The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
मैं कभी भूलूँगा ना तुझे, चाहे तू मुझको देना भुला आदतों जैसी है तू मेरी, आदतें कैसे भूलूँ भला? ꪖᦔỉᡶꪗꪖ
તડપ એટલી છે કે જોર થી ભેટી લઉં તને, નસીબ એવા છે કે જોવા માટે પણ તરસુ છું! ꪖᦔỉᡶꪗꪖ
हासिल तू मुझे पहले भी नहीं थी, खोया मैने तुझे आज भी नहीं है! ꪖᦔỉᡶꪗꪖ
झूठ भला क्यूं बोलोगे तुम, सब सच कहते हो.. मेरी नहीं है दुनिया जिसमें तुम सब रहते हो..! ꪖᦔỉᡶꪗꪖ
પૂછ્યું એ પાગલે, "પ્રેમ તો છે,પણ ક્યાં સુધી?" મુકી એનો હાથ દિલ પર મે કહ્યું, "આ ધબકે છે ત્યાં સુધી..!" ꪖᦔỉᡶꪗꪖ
हज़ार ग़म है, खुलासा कौन करे, मुस्कुरा देता हूं, तमाशा कौन करे! ꪖᦔỉᡶꪗꪖ
બંધ આંખે વર્તાય છે તારી હાજરી, આંખે હાથ રાખી ન પૂછ, કોણ છું હું? ꪖᦔỉᡶꪗꪖ
ભીતરમાં આનંદની ખોજ કર, ભૂલી દુનિયા બે ઘડી મોજ કર! ꪖᦔỉᡶꪗꪖ
और जब आज़ादी का वक्त आया, सबको पिंजरे से मोहब्बत हो गई! ꪖᦔỉᡶꪗꪖ
મારા અનંત પ્રેમની, તું અંતિમ સીમા છે! ꪖᦔỉᡶꪗꪖ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser